________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ઈષનું સ્વરૂપ
જીવા–
લાઇ
મધ્યમાં ફેરવાળો ભાગ ઈy
બાલબધો ભાગ વિદ્ધ ઈષકલા કોને કહેવાય ? ઉપરની જે ઇષ છે તેને ૧૮ સે ગુણતાં જે આવે તે ઇષુકલા કહેવાય.
ઈષ કલા કરવાનું પ્રયોજન માત્ર ગણિતની સુગમતા માટે જ છે. નહિતર અપૂર્ણાંક યોજનના ગણિત બહુ વિકટ થઈ જાય માટે બધે ઈષ કલા કરીને જ ગણિત કરવામાં આવે છે.
- દક્ષિણ ભરતાને વિધ્વંભ ર૩૮ યોજન ૩ કલા છે, તેની કલા કરવા, ૨૩૮ ને ૧૮ ગુણતાં ૪૫૨૨ કલા આવી તેમાં કલા ઉમેરતાં ૪૫૨૫ ઈષ કલા ભરતાની છે.
વૈતાઢય પર્વતની પહોળાઈ ૫૦ યોજનની છે. તેની કલારૂપ ઈષ ૧૮ સે. ગુણતાં ૫૦ x ૧૮ = ૯૫૦ આવે અને આગળના ભરતાઈની કલારૂપ ઇષ ઉમેરતાં ૮૫૦ + ૪૫૨૫ = ૫૪૭૫ આવે. એટલે વૈતાઢય પર્વતની કલા ઇષ ૫૪૭૫ જાણવી. ૩૩
હવે ભરતાદિની ઈષ કહે છે. एग तिग सत्त पन्नरस, इगतीस तिसहि होइ पणनउई। सयवग्गसंगुणंसो, वियाण भरहाइणं उसुणो॥३४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org