________________
બહત ક્ષેત્ર સમાસ મધ્ય ભાગમાં વૈતાઢ્ય પર્વત પર જન પહોળો છે તેથી પ૨૬ જન ૬ કલામાંથી ૫૦ યોજન ઓછા કરતાં ૪૭૬ યોજન ૬ કલા બાકી રહે. હવે ભરત ક્ષેત્રને અડધો ભાગ લાવવા માટે તેના અડધા કરતાં ર૩૮ જન ૩ કલા આવે.
૯૪ ૪
પ૨૬ યોજન, ૬૬લા
ઉતરાધ 1
વેનાઇa૫ર્વત &
દક્ષિણાર્ધન
ભરત ક્ષેત્રના બન્ને તરફના અડધા ભાગની પહેળાઈ ર૩૮ જન ૩ કલાની જાણવી.
- આજ પ્રમાણે એટલે ભરત ક્ષેત્રના અડધા ભાગની પહોળાઇ ર૩૮ જન ઉકલાની છે, તેમ ઐરાવત ક્ષેત્રના બને અડધા ભાગની પહોળાઈ પણ ર૩૮ જન ૩ કલાની છે. ભરત ક્ષેત્રમાં ૫૦ એજનની પહોળાઈવાળે વૈતાઢ્ય પર્વત છે, તેમ ઐવિત ક્ષેત્રના મધ્ય ભાગમાં પણ ૫૦ જનની પહોળાઈવાળો વિતાઢય પર્વત આવેલો છે. એરવત ક્ષેત્રનો અડધો ભાગ પણ ૨૩૮ યોજન ૩ કલાને કહ્યો છે. ર૬
હવે બાકીના ક્ષેત્ર અને વર્ષધર-પર્વતની પળોહાઈ કહે છે. भरहेरवयप्पभिइ, दुगुणा दुगुणो उ होइ विक्खभो। वासावासहराणां, जाव य वासं विदेह त्ति॥२७॥ છાયા–મતૈિવતકમૃતિ દિyળો દિyતુ મવતિ વિમઃ |
वर्षवर्षधराणां यावच्च वर्ष विदेहा इति ॥२७॥
અથભરતક્ષેત્ર અને ઐવિત ક્ષેત્રથી ક્ષેત્ર અને પર્વતનો વિધ્વંભ=પહોળાઈ ડબલ ડબલ છે, યાવત મહાવિદેહક્ષેત્ર સુધી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org