________________
બહત ક્ષેત્ર સમાસ
આ બાજુથી સામી બાજુથી જન-કલા ૧ ભરતક્ષેત્ર
ઐરાવતક્ષેત્ર પર૬- ૬ ૨ લઘુહિમવંત પર્વત શિખરી પર્વત ૧૦પર-૧૨ ૩ હિમવંત ક્ષેત્ર હિરણ્યવંત ક્ષેત્ર ૨૧૦૫– ૫ ૪ મહાહિમવંત પર્વત રુકમી પર્વત ૪૨૧૦–૧૦ ૫ હરિવર્ષ ક્ષેત્ર રમ્યફ ક્ષેત્ર ૮૪૨૧- ૧ ૬ નિષધ પર્વત નીલવંત પર્વત ૧૬૮૪૨- ૨
મધ્ય ભાગમાં મહાવિદેહ ક્ષેત્ર ૩૩૬૮૪– ૪
હવે ક્ષેત્ર અને પર્વતને વિસ્તાર જાણવા માટેનું કરણ–રીત કહે છે– एगाई दुगुणहिं, चउसहि तेहिं गुणिय विक्खंभ। खित्तनगाणं कमसो.सएणनउएण हियभागे। २८ । છાયા–wife famૌથત:પથગ્નેચિવ વિષ્ક્રમણ
क्षेत्रनगानां क्रमशः शतेन नवत्यधिकेन हृतेभागे ॥२८॥
અથજંબૂદ્વીપના ભરતાદિ ક્ષેત્રોને વિરતાર જાણવા માટે જંબૂદ્વીપના વિધ્વંભને એક-બે-ચાર–આઠ–સળ-બત્રીસ-ચેસડે ગુણીને એકસો નેવુથી ભાગવાથી ક્રમસર ક્ષેત્ર અને પર્વતેનો વિસ્તાર આવે.
વિવેચન–પ્રકરણનો વિષય જંબૂદ્વીપનો હેવાથી જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રાદિની પહોળાઈ જાણવા માટે જંબૂદ્વીપના વિરતારને જ કમસર ૧-૨-૪-૮-૧૬-૩ર–અને ૬૪ થી ગુણાકાર કરીને જે સંખ્યા આવે તેને ૧૦૦ થી ભાગના જે આવે તે ક્રમસર તે તે ત્ર–પર્વતેની પહોળાઈ જાણવી.
જંબુદ્વીપનો વિસ્તાર ૧૦૦૦૦૦ જનને છે, બન્ને બાજુનું પહેલું પોત્ર ભરતલોત્ર અને ઐરાવત હોત્રનો વિસ્તાર જાણવા માટે.
પહેલું ફોત્ર છે માટે ૧૦૦૦૦૦ ને ૧ થી ગુણતાં ૧૦૦૦૦૦ આવ્યા તેને ૧૯૦ થી ભાગતાં–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org