________________
બહત ક્ષેત્ર સમાસ આ ક્ષેત્રના યુગલિકે સુવર્ણમણિજડિત કલ્પવૃક્ષોથી યુક્ત રમણીય પ્રદેશમાં રમતા-ક્રિડા કરતા હોવાથી રમ્યફોત્ર કહેવાય છે.
અથવા એક પોપમના આયુષ્યવાળો રમ્યફ નામને દેવ અધિપતિ હોવાથી આ ક્ષેત્રને રાયફોટા કહેવાય છે.
હિરણ્યવંત ફોટા શા માટે કહેવાય છે ?
રુકમી પર્વત રૂપાને છે અને શિખરી પર્વત સોનાનો છે, બને પર્વની વચમાં આ હોટ આવેલું હોવાથી (હિરણ્ય અને સુવર્ણ એક અર્થવાળા છે) તથા હિરણ્યવાળા શિખરો પર્વતની પાસે હોવાથી આ ક્ષેત્રને હિરણ્યવંત ક્ષેત્ર કહેવાય છે.
અથવા રુકમી અને શિખરી બને પર્વતની સીમાને કરનાર હોઈ હિરણ્યવંત કહેવાય છે. - અથવા યુગલિકોને બેસવા વગેરેમાં હિરણ્યના આસન વગેરે હોવાથી હિરણ્યવંત કહેવાય છે.
અથવા આ ક્ષેત્ર દેખવામાં ખૂબ જ મને હર હોવાથી, રસ્થાને રથાને હિરણ્યને પ્રકાશ પડતો હોવાથી આ ક્ષેત્રની હિરણ્યવંત કહેવાય છે.
અથવા આ ક્ષેત્રને અધિપતિ એક પલ્યમના આયુષ્યવાળે હિરણ્યવંત નામનો દેવ હોવાથી આ ક્ષેત્રો હિરણ્યવંત કહેવાય છે.
અરવત ફોન્ટ શા માટે કહેવાય છે ?
આ ક્ષેત્રને અધિપતિ એક પામના આયુષ્યવાળે ઔરવત નામને દેવ હોવાથી આ ક્ષેત્રને ઐરાવત ક્ષેત્ર કહેવાય છે.
હવે વર્ષધર પર્વતોના નામ કહે છે. हिमवंत महाहिमवंत-पव्वया निसढनीलवंता य। रुप्पी सिहरीएए, वासहरगिरीमुणेयव्वा॥२४॥ છાયા–નિવાર મહિમવાર પર્વતાઃ નિષધો નીરવાન રા.
रुक्मी शिखरी एते वर्षधरगिरियो मुणितव्याः ॥२४॥
અર્થ–હિમવંત મહાહિમવંત, નિષધ, નીલવંત, કમી અને શિખરી આ (૬) વર્ષધર પર્વતે જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org