________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
ઉંચા જન, ગાઉ, ધનુષ
૩૧ ૧ ૦ ૧૫ ૨ ૧૦૦ ૦
૭ ૩ ૫૦૦
લાંબા-પહોળા જન, ગાઉ, ધનુષ પ્રાસાદ ૩૧ ૧ ૦ ૧ ૧૫ ૨ ૧૦ ૦ ૦ ૪ ૭ ૩ ૫૦૦ ૧૬ ૩ ૩ ૧૨૫૦ ૬૪
કુલ ૮૫ પ્રાસાદ
મુખ્ય પ્રાસાદના ઇશાન ખૂણામાં વિજય દેવની ૧રા જન લાંબી, ૬ જન પહોળી અને ૮ જન ઉંચી સર્વ રત્નમય સુધર્મ નામની સભા છે. જ્યાં નિરંતર દેવાંગનાઓના મનોહર નાટક, ગીત, નૃત્ય થતાં હોય છે.
સુધર્મ સભાને પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશા તરફ બે જન ઉંચા એક યોજના પહોળા એક એક દ્વાર છે. તે દ્વારની આગળ ઝગમગાટ તપનીય રત્નમય ચંદરવાથી યુક્ત ૧રા જન લાંબો, દા જન પહોળો અને બે યોજનથી કંઈક વધુ ઉંચે એક એક મુખ્ય મંડપ છે.
વળી તે મુખ્ય મંડપની આગળ ૧રા યોજન લાંબા, ૬ જન પહોળા ઝગમગાટ તપનીય રત્નમય ચંદરવાળા એક એક પ્રેક્ષાગૃહ મંડપ છે, તેના મધ્ય ભાગમાં એક યોજન લાંબી બે ગાઉ પહોળી મણિપિઠિકા છે, તેના ઉપર એક એક સિંહાસન છે.
તેમજ પ્રેક્ષાગૃહ–મંડપની આગળ બે જન લાંબી-પહોળી સર્વ પ્રકારના મણિઓથી યુક્ત મણિપિઠિકા છે, તેના ઉપર કંઈક ન્યૂન બે યોજન લાંબો-પહોળે અને બે જન ઉંચો સર્વ રત્નમય ચૈત્યરતૂપ છે, તેના ઉપર રત્નમય અષ્ટમંગળ છે.
સ્તૂપની ચારે દિશામાં એક યોજન લાંબી પહોળી, ગોળાકાર અને બે ગાઉ ઉંચી મણિપિઠિકા છે. તે ચારે મણિપિઠિકા ઉપર સ્તૂપની સન્મુખ મુખવાળી ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષણ નામની શાશ્વત શ્રી જિનપ્રતિમા, તથા આઠ એજન ઉચે ચૈત્યવૃક્ષ છે.
આ ચૈત્યવૃક્ષને વજમયમૂલ, રિઝરત્નમય વિશાળ રકંધ-જમીન ઉપર રહેલો ભાગ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org