________________
બહત ક્ષેત્ર સમાસ મધ્ય ભાગમાં ૯ ભૂમિ પ્રાસાદો છે તે દરેકમાં વિજ્યદેવનું એક એક સિંહાસન છે અને તે સિંહાસનની ચારે બાજુ સામાનિક દે, આત્મરક્ષક દે, સિન્યાધિપતિ દેને યોગ્ય તેટલી સંખ્યામાં સિંહાસન છે.
રાજધાનીની બહારની બાજુ ચારે દિશામાં પ૦૦-૫૦૦ એજન દૂર એક એક વનખંડ છે. તે દરેકની પૂર્વ દિશામાં અશોક વન, દક્ષિણ દિશામાં સપ્તપર્ણ વન, પશ્ચિમ દિશામાં ચંપક વન, ઉત્તર દિશામાં આગ્ર વન આવેલાં છે. આ દરેક વન ૧૨૦૦૦ એજનથી અધિક લાંબા, ૫૦૦ યજન પહોળા અને ચારે બાજુ કિલ્લાવાળા છે.
વનખંડના મધ્ય ભાગમાં દરા યોજન ઊંચા અને ઉલા જન પહોળા એકએક શ્રેષ્ઠ પ્રાસાદ આવેલો છે. તે દરેક પ્રાસાદમાં એક એક સિંહાસન રહેલું છે. આ દરેક પ્રાસાદમાં એક પલ્યોપમના આયુષ્યવાળા એક એક મહર્દિક દેવ રહે છે, ત્યારે ચારે દિશાના વનમાં રહેલા પ્રાસાદોમાં સામાનિક દે પોતપોતાની અગમહિલી, પિતાપિતાની ત્રણ પર્ષદા, પોતપોતાના આત્મરક્ષક દેવ આદિ સાથે રહી સુખોને ભોગવે છે. આનંદ-પ્રમોદ કરે છે.
રાજધાનીના મધ્ય ભાગમાં ૧૨૦૦ યોજન લાંબા-પહોળા, ૩૭૮૫ પેજનથી અધિક પરિધિવાળા અને ગાઉ ઉંચો શુદ્ધ જાંબૂનદ રત્નમય પિઠિકાબંધ છે. તે પિઠિકાબંધ પાવર વેદિકા, વનખંડ વગેરેથી શોભાયમાન છે.
પિઠિકાબંધને ચારે દિશામાં ચઢવા-ઉતરવા માટે ત્રણ ત્રણ પગથિયા, તોરણ વગેરેથી યુક્ત છે, તેની મધ્ય ભાગમાં ૬રા જન ઉંચે અને ૩૧ જન લોપહોળ તપનીય રત્નમય, મોટો શ્રેષ્ઠ પ્રાસાદ રહેલો છે. પ્રાસાદના મધ્ય ભાગમાં એક
જન લાંબી, એક જન પહોળી અને બે ગાઉ ઉંચી સર્વ રત્નમય મણિપિઠિકા છે, તેના ઉપર વિજયદેવને ગ્ય સિંહાસન તથા તે સિંહાસનની ફરતા સામાનિક, આત્મરક્ષક વગેરે દેવોના સિંહાસને રહેલા છે.
મૂલ પ્રાસાદની ચારે બાજુ ૩૧ જન ૧ ગાઉ ઉંચ, ૧૫ પેજન રા ગાઉ લા-પહોળો એક એક લઘુ પ્રાસાદ છે. તેના મધ્ય ભાગમાં પણ સિંહાસનો રહેલા છે.
ચાર લધુ પ્રાસાદને પણ ચારે બાજુ ૧૫ જન રા ગાઉ ઉંચા, ૭ જન 3 ગાઉ લાંબા-પહોળા એક એક પ્રાસાદ, સિંહાસનોથી યુક્ત છે. આ દરેક પ્રાસાદને ફરતા ૭ જન 3 ગાઉ ઉંચા, વાયેજન ગાઉ લાંબા-પહોળા એક એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org