________________
પર
બૃહત ક્ષેત્ર સમાસ ૭. સમુદ્રની તરફ વનખંડના છેડે ફરતો બે ગાઉ ઉંચો અને ૫૦૦ ધનુષ પહોળો ઝરૂખો છે.
૮. ચાર દિશામાં ચાર દ્વાર છે.
૯. એક દ્વારથી બીજું દ્વાર ૭૯૦૫ર યોજન, એક ગાઉ, ૧૫૩૨ ધનુષ અને ૩ આંગળ આંતરવાળું છે, અર્થાત અંતર છે.
૧૦. વિજય, વિજયંત, જયંત અને અપરાજિત વારોના નામ છે.
૧૧. ચારે દ્વારને ઉંબર, બે બે દરવાજા, ભુંગળ વગેરે દ્વારના બધા અંગેથી સુશોભિત છે. ૧૨
અહીં જગતીની મૂલમાં મધ્યમાં અને ઉપરના ભાગની પહોળાઈ જણાવી, પણ વચલા ભાગોમાં કેટલી પહોળાઈ હોય તે જણાવી નથી, તેથી ઉપરથી નીચે આવતા, કેટલી પહોળાઈ હોઈ શકે તે જગ્યાની પહેલાઈ કાઢવા માટેનું કરણ–રીત બતાવે છે: जत्थिच्छसि विक्खंभं, जगई सिहराउ उवइत्ताणं। तं एगभागलई, चउहि जयं जाण विक्खंभं ॥१३॥ છાયા–ચત્ર રૂછસિ વિક્મ જ્ઞાતિશિવરાત્ લવાયા
तमेकभागलब्धं चतुर्भियुक्तं जानीहि विष्कम्भम् ॥ १३ ॥
અથ–જગતીના જે ભાગની પહોળાઈ જાણવાની ઇચ્છા હોય તે ઉપરથી નીચે આવતા એક ભાગે ચાર ઉમેરતા જે આવે તેટલી તે ભાગની પહોળાઈ જાણવી.
વિવેચન–જગતના કયા ભાગે કેટલી પહોળાઈ હોય તે જાણવા માટે આ ગાથામાં ઉપરથી નીચે આવતાની ગણતરી જણાવી છે.
દા. ત. જગતીના ઉપરના ભાગથી બે યજન નીચે ઉતરીએ ત્યાં જગતીની પહોળાઈ કેટલી હોય? તે જાણવી છે તે, જગતી આઠ જન ઉંચી છે તેથી આઠ ભાગ થયા. બે ભેજને બીજો ભાગ છે એટલે રમાં ૪ ઉમેરવા ૨ + ૪ = ૬ થયા. બે જન નીચે જગતીની પહોળાઈ ૬ જન હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org