________________
બૃહત્ ક્ષેત્ર સમાસ અહીં પૂર્વેની શેષ ૩૦ની હરોળમાં બીજા ચિહન સુધીના બે અંક ૩૬ મૂકતા ૩૦૩૬ ભાજય સંખ્યા થઈ. ભાજક ૪પની સંખ્યામાં પૂર્વે મૂકેલ ૫ ઉમેરતાં ૪૫+= ૫૦ થાય અને તેની હરોળમાં ૬ને મૂકતા ૫૦૬ થયા તેને ૬થી ગુણતા ૫૦૬૪૬= ૩૦૩૬ થાય તેને ભાજ્ય સંખ્યા ૩૦૩૬માંથી બાદ કરતાં શેષ કાંઈ રહે નહિ.
આ પ્રમાણે અંતિમ ભાજક ૫૦૬ની સંખ્યામાં મૂકેલા ને બેવડાવવા માટે ૫૦૬માં ૬ ઉમેરતાં ૫૧૨ થાય. આ બેવડાવેલ ૫૧૨ની સંખ્યાને અધીર કરતાં ૨૫૬ આવ્યા તે ૬પપ૩૬ સંખ્યાનું વર્ગમૂલ જાણવું.
અહીં વર્ગ સંખ્યા ૬૫૫૩૬ હતી માટે કાંઈ શેષ રહ્યું નહિ, આના સ્થાને કદાચ ૬૫૫૪૦ હેત તો ૪ શેષ રહેત, શેષ સંખ્યાને વર્ગમૂલ કાઢવા માટે શેષ સંખ્યાને પણ અધી કરી જે આવે તેને વર્ગમૂલના અનુપાતમાં જાણવી. અર્થાત અને અર્ધા કરતાં ર આવ્યા તે વર્ગમૂલ ૨પ૬ના અનુપાતમાં મૂકતા મૂકાય. આ પ્રમાણે ૬પપ૪ વર્ગમૂલ ર૫૬, જાણવો.
૨૫૬
૨૫
વર્ગમૂળ કાઢવાની રીત તથા સ્પષ્ટ હિસાબ પરિભાષા–ભાજ્ય-જે સંખ્યાના ભાગ કરવા હોય તે સંખ્યા.
ભાજક–ભાગ પાડનારી સંખ્યા. ભાગાકાર–પડેલા ભાગ જણાવનારી સંખ્યા. શેષ-ભાગ પાડતા છેવટે બાકી રહેલી સંખ્યા. વર્ગ–કેઈ પણ સંખ્યાને તે જ સંખ્યાએ ગુણમાં આવેલી સંખ્યા. વર્ગમૂળ-કોઈ પણ સરખી બે સંખ્યાના ગુણાકારવાળી સંખ્યાની મૂળ
સંખ્યા શોધી કાઢવી. વર્ગમૂળની સંખ્યાને તે વર્ગમૂળની સંખ્યાએ ગુણીએ તો પાછી તે જ સંખ્યા આવી જવી જોઈએ. તે જ સંખ્યા આવે તો વર્ગમૂળ સાચે જાણે.
દા. ત. ૨૫ મૂલ સંખ્યા. ૨૫ X ૨૫ = ૬૨૫ આ વર્ગ છે. તેનું વર્ગમૂળ કાઢીએ તો તેનું મૂલ ૨૫ સંખ્યા આવે. વર્ગમૂળને ફરીથી વર્ગમૂળે ગુણાકાર કરતાં ૬૨૫ આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org