________________
૪૦
બહત ક્ષેત્ર સમાસ તે સંખ્યાને તે સંખ્યાને ગુણવાથી વર્ણ થાય. માટે ૧૦૦૦૦૦ x ૧૦૦૦૦૦= ૧૦૦૦૦૦૦૦૦૦૦ (એકડા ઉપર દશ મીંડા) ૧૦ અબજ આવ્યા તે વર્ગ થયો. તેના દશગુણા કરવા ૧૦૦૦૦૦૦૦૦૦૦ x ૧૦ = ૧૦૦૦૦૦૦૦૦૦૦૦ સો અબજ સંખ્યા થઈ. હવે આ સંપાનું વર્ગમૂલ કાઢવાનું. તે માટે કહ્યું છે કે
विषमात्पदतस्त्यक्त्वा, वर्गस्थानच्युतेन मूलेन । द्विगुणेन भजेत् शेष, लब्धं विनिवेशयेत् पङ्कत्याम् ॥१॥ तद्वर्ग संशोध्य, द्विगुणीकुर्वीत पूर्ववल्लब्धम् । उत्सार्य ततो विभजेत् शेषं द्वीगुणीकृतं दलयेत् ॥२॥ આ બે શ્લોકમાં વર્ગમૂલ કાઢવાની રીત બતાવેલ છે.
१ विषमपदस्त्यक्त्वा, २ वर्गस्थानच्युतेन द्विगुणेन, ३ भजेत् शेषम् , ४ लब्धं विनिवेशयेत् षङ्कत्याम् , ५ तद्वर्ग संशोध्य, ६ द्विगुणी कुर्वीत पूर्ववत् लब्धम् , ७ उत्साये ततः, ८ द्वीगुणीकृतं दलयेत् ९ विभजेत्
१० शेषम् શબ્દાનુવાદ–પ્રથમ ૧. વિષમ સ્થાન પછીની વગીય સંખ્યાને ત્યજીને, ૨. બાકી રહેલ વગીય સંખ્યાના બેવડાએલ મૂલથી, પછીના વિષમસ્થાન સુધીની વગીય સંખ્યાને નીચે ઉતારીને, ૫ પ્રથમ મૂલની વર્ગ સંખ્યાને પ્રથમ વિષમ
સ્થાન સુધીની સંખ્યામાંથી બાદ કરતાં જે શેષ રહે તેની હરોળમાં મૂકીને, ૩. ભાગવી અને ૪ ભાજકને બેવડાવેલ મૂલની હરોળમાં મૂકવે.
શેષની હરોળમાં છે. તે પછીના (ત્રીજા) વિષમસ્થાન સુધીની વર્ગીય સંખ્યા નીચે ઉતારીને મૂકવી અને પૂર્વે બેવડાવેલ મૂલની હરોળમાં જે ૬. ભાજક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org