________________
૩૦.
બહત ક્ષેત્ર સમાસ વરસાદના પાણીના જેવા સ્વાદવાળું. બાકીના બધા સમુદ્રોનું પાણી શેરડીના રસના જેવા સ્વાદવાળું હોય છે.
દ્વીપે, સમુદ્ર, પર્વતે, પૃથ્વીઓ, વિમાન વગેરે જે પ્રમાણ અંગુલથી માપવાનું કહ્યું છે. તે અંગુલ ત્રણ પ્રકારની છે. તેનું રવરૂપ આ પ્રમાણે છે :
૧. ઉત્સધ આંગળ, ૨. પ્રમાણ આંગળ, ૩. આત્મા આંગળ. ૧. ઉલ્લેધ અંગુળ–સૂક્ષ્મ અને વ્યવહારિક એમ બે પ્રકારના પરમાણુ છે. અનંત સૂક્ષ્મ પરમાણુઓને એક વ્યવહારિક પરમાણુ થાય.
વ્યવહારિક પરમાણુ પણ એટલે બધા સૂમ છે કે જે તીવ્ર ધારદાર શસ્ત્રથી પણ તેના બે ભાગ થઈ શકે નહિ એ હોય છે, ૧ અનંતા વ્યવહારિક પરમાણુઓની ૧ ઉલ્લણ શ્લણિકા ૮ ઉક્લકણ લૂલિકાએ
૧ ક્ષણ ક્ષણિકા ૮ શ્લણ શ્લણિકાએ
૧ ઉર્ધ્વરેણું ૮ ઉર્વરેણુએ
૧ ત્રસરેણું ૮ ત્રસરેણુએ
૧ રથરેણુ ૮ રથરેણુએ
૧ કુરુક્ષેત્ર યુગલિકના માથાનો વાલા ૮ કુરુક્ષેત્ર યુગલિક માથાના વાલાચે ૧ હરિવર્ષ રમ્યફક્ષેત્રયુગલિકના માથાનો વાલા ૮ હરિવર્ષ-રમ્યક્ષેત્ર છે , ૧ હૈમવત વૈરણ્યવત છે ? ૮ હૈમવત-હૈરણ્યવત છે ,
૧ મહાવિદેહક્ષેત્ર મનુષ્યના છે " ૮ મહાવિદેહ ક્ષેત્ર મનુષ્યના , ૧ ભરત-ઐરાવતક્ષેત્ર છે , ૮ ભરત-ઐરવત', , , ૧ લીખ થાય, ૮ લીખે
૧ જૂ ૮ જૂએ
૧ યવને મધ્ય ભાગ ૮ યવના મધ્યભાગે
૧ ઉત્સધ અંગુલ થાય
૧. જીવસમાસ સત્રના અભિપ્રાયે અનંત ઉશ્લેક્ષણ ક્ષણિકાએ એક શ્લફણ શ્લેષ્ણુિકા કહી છે, જ્યારે
શ્રી ભગવતીજી સૂત્રો આદિમાં આઠ કહેલ છે. ૨. હરિવર્ષ-રમ્યફ, હૈમવત-હૈણ્યવત, પૂર્વ વિદેહ-પશ્ચિમવિદેહ-(મહાવિદેહ ક્ષેત્ર), ભરત-અરવતક્ષેત્ર, આ - આઠ જંબુદ્વીપના વિભાગે છે. ૩. જંબુદ્વીપ પ્રાપ્તિ સત્રની ટીકામાં આઠ મહાવિદેહક્ષેત્રના મનુષ્યના માથાના વાલાચે એક લીખ કહેલ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org