________________
૨૪
બૃહત્ ક્ષેત્ર સમાસ આંતરામાં અસંખ્યાત અસંખ્યાત છે, એ પ્રમાણે બે પ્રકારના પૃષ્ટ આકાશ પ્રદેશો તથા બે પ્રકારના અપૃષ્ટ આકાશ પ્રદેશો છે, તે દરેક આકાશ પ્રદેશને સમયે સમયે એક એક બહાર કાઢતાં જેટલા કાળે કુવો ખાલી થાય તેટલા કાળનું સૂક્ષ્મક્ષેત્ર પોપમને કહેવાય.
અહીં જો કે કુવાના સર્વ આકાશ પ્રદેશો બહાર કાઢવાના હોવાથી રામખંડોને સૂક્ષ્મ કરવાનું અને ભરવાનું કંઈ પણ પ્રયજન નથી, તો પણ સૂક્ષ્મખંડો ભરીને સ્પષ્ટ અસ્પૃષ્ટ કહેવાનું કારણ એ છે કે–બારમા દષ્ટિવાદ અંગમાં કેટલાંક દ્રવ્યને ધૃષ્ટ આકાશ પ્રદેશોથી માપેલાં છે, માટે આ પ્રરૂપણે નિરર્થક નથી. બાદરક્ષેત્ર પલ્યોપમથી સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમને કાળ અસંખ્યાત ગુણો છે.
ખીચખીચ ભરેલા બાદર કે સૂક્ષ્મ રમખંડવાળા કુવામાં અપૃષ્ટ આકાશ પ્રદેશો શી રીતે હોય? આવી શંકા ન કરવી કેમ કે રમખંડ વસ્તુ જ એવી બાદર પરિણામવાળી છે કે જેનો કંધ એવો અતિઘન પરિણામી નથી કે જેથી પોતાના અંદરના સર્વ આકાશ પ્રદેશોમાં વ્યાપ્ત થયેલો હોય. માટે રમખંડની અંદરના ભાગમાં અસ્કૃષ્ટ આકાશ પ્રદેશો હોય છે અને એક બીજા રમખંડની વચ્ચેના આંતરામાં પણ અપૃષ્ટ આકાશ પ્રદેશ હોય છે. કારણ કે ચાહે તેટલા નક્કર રીતે રોમખંડો ખીચોખીચ ભરીએ તે પણ એક બીજાની વચ્ચે આંતરામાં પૃષ્ટ અને અપૃષ્ટ ભાગ પણ રહે છે જ. માટે ખીચોખીચ ભરેલા રમખંડોમાં સ્પષ્ટથી પણ અસ્પષ્ટ આકાશ પ્રદેશો ઘણું મળી આવે અને તેમાં બાદર રકોને તથાવિધિ પરિણામ એ જ હેતુ છે.
શાસ્ત્રોમાં અષ્ટ આકાશ પ્રદેશને માટે આ પ્રમાણે દષ્ટાંત આપેલું છે?-કેળાથી ભરેલી જગ્યામાં, કેળાના આંતરાઓમાં બીજોરા જેટલી જગ્યા ખાલી રહે છે. બીજોરાના આંતરામાં હરડે સમાય છે, હરડેના આંતરાઓમાં બેર સમાય છે, બેરના આંતરાઓમાં ચણા સમાય છે. એ પ્રમાણે સૂક્ષ્મ રમખંડોના આંતરાઓમાં પણ ખાલી જગ્યા રહે છે.
પ્રશ્ન–અહીં દષ્ટાંત પ્રમાણે વિચારતાં પૃષ્ટ આકાશથી અપૃષ્ટ આકાશ વધારે હોય છે. તો પૃષ્ટ તથા અપૃષ્ટ આકાશ પ્રદેશોના આકર્ષણરૂપ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ અસંખ્યાતગુણો કેવી રીતે ?
ઉત્તર–જેમ કેળું પિતે કાળા જેટલા આકાશ પ્રદેશમાં પણ વ્યાપ્ત નથી, પરંતુ થોડું વ્યાપ્ત છે અને અસંખ્યાતગુણ અવ્યાપ્ત છે. તેવી રીતે એક સૂક્ષ્મ રમખંડ પણ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org