________________
બહત ક્ષેત્ર સમાસ રોમખંડ સમાય, ચાર ગાઉમાં ચારે ગુણતાં-ચાર ગાઉ એટલે ઉત્સધ પ્રમાણ એક યોજનમાં ૧૬ ૧૦૬ ૧૨૭૩૬૦૦૦ રોમખંડ સમાય. આટલા ટુકડાથી ચાર ગાઉ લાંબા પહોળા કૂવાના તળીયામાં માત્ર એક જે શ્રેણી સમાય. બીજી તેટલી શ્રેણીઓ ભરીએ (૧૬૧૦૬ ૧૨૭૩૬ ૦૦૦ને આ જ સંખ્યાએ ગુણતાં) તે ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬ ૦૦૦૦૦૦ રોમખંડથી માત્ર તળીયું ઢંકાય. આટલા રમખંડનું એક પ્રતરએક પડ થયું. તેટલા બીજા પડો ઉપરા ઉપરી ગઠવવીએ તો કુવાના કાંઠા સુધી સંપૂર્ણ કો ભરાઈ રહે. તેમાં પુનઃ તેટલાએ ગુણતાં ૪૧૭૮૪૪૭૬૩૨૫૮૮૧૫૮૪ર૭૭૮૪૫૪૪૨૫૬ ૦૦૦૦૦૦૦૦ આટલા રોમખંડોથી ઉત્સધ પ્રમાણ ચાર ગાઉ ઘનચેરસ કો ભરાયે. આપણે ગોળાકાર જોઈ એ માટે આ સંખ્યાને ૧૦સે ગુણ ૨૪થી Ecocert recich
પામનારા માટે
જ ર૮૮૭
જ ૮૮૩
1.
જ ૮૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org