________________
જૈનદષ્ટિએ મહા ભૂંગાળ-કાળનું સ્વરૂપ
અસંખ્ય વનું
૧૦ કાટાકાટી પત્યેાપમનું
૧૦ કાટાકાટી સાગરાપમે
૧૦
33
૨૦
,,
અનંતા કાલચક્રે
અનંતા પુદ્ગલ પરાવત
,,
""
99
Jain Education International
""
૧ પુદ્ગલ પરાવત થાય
૧ ભૂતકાલ
અથવા અનંતગુણુ ભવિષ્યકાલ
આ પ્રમાણે ભૂતકાલ – ભવિષ્યકાલ + ૧ સમય વત માન = સર્વાદ્ભા—સર્વ કાલ.
33
૧ પલ્યેાપમ
૧ સાગરાપમ
=
૧ ઉત્સર્પિણી
૧ અવસર્પિણી
૧ કાલચક્ર
૧૯
આ છ પ્રકારના પક્લ્યાપમ (પલ્પ એટલે પ્યાલા અથવા વા. તેની ઉપમા વડે મપાતા કાલભૈદ તે)માં બીજો ભેદ સૂક્ષ્મ ઉદ્ઘાર પાપમ અથવા સૂક્ષ્મ ઉદ્દાર સાગર।પમનું અહીં પ્રયાજન છે. તેનું સ્વરૂપ બાદર પાપમ સમજવાથી સૂક્ષ્મનું સ્વરૂપ વિશેષ સરળતાથી સમજી શકાય તે માટે પ્રથમ બાદર પડ્યેાપમનું સ્વરૂપ અને પછી સૂક્ષ્મ ઉડ્ડાર પાપમનું સ્વરૂપ કહેવાશે. પછી તેનાથી સાગરોપમનું સ્વરૂપ સહેજમાં સમજવામાં આવી જશે.
૧. ખાદર ઉદ્ધાર પડ્યેાપમ–ઉત્સેધ અંશુલ પ્રમાણથી ચાર ગાઉ લાંખા, ચાર ગાઉ પહેાળા અને ચાર ગાઉ ઉંડા ધનવૃત્ત = ગાળાકાર કૂવામાં, સિદ્ધાંતના અભિપ્રાય પ્રમાણે દેવ કુરુક્ષેત્ર' અથવા ઉત્તર કુરુક્ષેત્રના યુગલિક મનુષ્યેાના શીમુંડન પછી ૧ થી ૭ દિવસ સુધીના ઉગેલા વાળને એક અંગુલમાં ખીચાખીચ ભરીએ તેા એક ઉત્સેધ અંગુલમાં ૨૦૯૭૧૫૨ રામખંડ સમાય, ૨૪ આંગળના હાથ ઢાવાથી ૨૪સે ગુણતાં એક ઉત્સેધ પ્રમાણ હાથમાં ૫૦૩૩૧૬૪૮ રામખંડ સમાય, ૪ હાથના ધનુષ હાવાથી ૪થી ગુણતાં એક ઉત્સેધ પ્રમાણ ધનુષમાં ૨૦૧૩૬૬૫૯૨ રમખંડ સમાય, ૨૦૦૦ ધનુષનેા ગાઉ ઢાવાથી ૨૦૦૦થી ગુણતાં એક ઉત્સેધ પ્રમાણ ગાઉમાં ૪૦૨૬૫૩૧૮૪૦૦૦
૧. દેવકુરુ–ઉત્તરકુ ક્ષેત્રના યુગલિકે.ના વાળ બહુ સમ હેાય છે, માટે આ ક્ષેત્રા યુગલિક મનુષ્યા કહ્યા છે. ૨. અથવા દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રમાં જન્મેલા ધેટાના ૧ થી ૭ દિવસ સુધીના ઉગેલા એક ઉત્સેધ અ'ગુલપ્રમાણુ વાળના સાત વાર આઠ-આઠ કકડા કરીને,
For Personal & Private Use Only
www.jainelibrary.org