________________
ભારતધર્મ
ભારતવર્ષનાં જુગજુગનાં ફરી વળેલાં પડ ખોદી કાઢે ને પછી શોધી કાઢે કે માનવસભ્યતાની ભીતે ઉપર કયાં કયાં આપણું હાથના થાપા પડી રહ્યા છે? ત્યાં સુધી હું જરા ઊંઘ લઈ લઉં.”
એવી રીતે આપણામાંના કેટલાક અર્ધા અચેતન જડ મૂઢ દાંભિક ભાવે, ઊંઘભરી રાતી આંખ કંઈક ઉઘાડીને, આળસભર્યો, ધર્યો અસ્પષ્ટ હોંકારે કરતા જગતમાં જે રાતદહાડો ચાલ્યા જાય છે તેની અવગણના કરે છે અને કોઈ કેઈ ગંભીર આત્મગ્લાનિ સાથે ઢીલી પડી ગયેલી નાડીઓવાળા, મૂંગા પડી રહેલા ઉદ્યમને વારંવાર લાતો મારીને જગડવાને પ્રયત્ન કરે છે. અને જેઓ જાગ્રતસ્વપ્નના માનવી, જેઓ કર્મ અને વિચારમાં અસ્થિર ચિત્તે ફર્યા કરે છે, જેઓ પુરાતન જીર્ણતા દેખી શકે છે અને અત્યારની અસંપૂર્ણતા અનુભવે છે એજ હતભાગીઆએ વારંવાર માથાં હલાવી બેસે છેઃ
હે નવા લેક! તમે જે ન કાર્ડ કરે શરૂ કરી દીધું છે, તેને પાર હજી તે આવ્યો નથી, તેનું સમસ્ત સત્ય-અસત્ય હજી તે નક્કી થયું નથી, માનવ અદકના સદાકાળના કેયડાને તે કેઈ ઉકેલ થયે નથી,
તમે ઘણું જાણ્યું છે, ઘણું પામ્યા છે; પણ સુખ પામ્યા છે? અમે જે વિશ્વસંસારને માયા માનીએ છીએ અને તમે જેને ધ્રુવસત્ય માની મરો છે, તેથી તમે શું અમારા કરતાં વધારે સુખી છે ? તમે નવા નવા અભાવ ભાગવાને નવી નવી વસ્તુઓ બનાવે છે અને દરિદ્રની દરિ. કતા ઉલટી વધારો છે, ઘરની સુખ શીતળ છાયા છોડી અવિરામ કર્મના માર્યા તાણમાં પડે છે, કમને જ સર્વ જીવનને ધણી બનાવી વિશ્રામને બદલે ઉમાદને પધરાવે છે; ભલા તમે જાણે છે કે તમારી ઉન્નતિ તમને કયાં ખેંચી જાય છે?
અમે સારી રીતે જાણીએ છીએ કે અમે ક્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com