________________
નવું અને જાનું
આ વનદેવી વિનાનું ઘાડું' વન, આ પુરદેવી વિનાનુ ભાંગ્યું તૂટયુ' નગર, એમાં આપણે ધેતિયું પહેરી ચાદર આઢી મદ મંદ હુંસગતિએ ચાલીએ, જમ્યા પછી જશે આરામ કરીએ, છાયામાં બેસી ગ‘ફ્રા ખેલીએ, જે કઇ અસંભવ અને સાંસારમાં કામ લાગે એવુ હાય નહિ તેના ઉપર વિશ્વાસ કરી તેની વાતમાં આનંદ ઉડાવીએ, જે નજર સામેનુ અને સ`સારમાં કામ લાગે એવુ હાય તેના ઉપરના અવિશ્વાસ ઢળે નહિ, અને કદી ફાઈ છેક જો કઇક ઉંચા નીચા થાય તે આપણે સૌ માથાં ધુણાવી બેલી ઉઠીએ કે સર્વમન્યતમ્ ધૃિતમ્ ।
એવે વખતે તમે ક્યાંકથી આચિતા આવીને અમારા જીતુ પાંજરાને એ ત્રણ સખત આંચકા મારીને આલે છે, “ ઉઠાડી, તમારા શયનગૃહમાં અમારે અમારી આફિસ કરવી છે, તમે ઉંઘે છે. માટે કંઇ ધા સાંસાર ઉઘતા નથી. એટલામાં તે જગતમાં અનેક ફેરફાર થઈ ગયા છે; એ ઘટા પડે છે, પૃથ્વીરાજ મધ્યાકાળ પધાર્યા છે, અત્યારે તા કામના વખત છે, ”
એવુ' સાંભળીને આપણામાંના કોઇ કઇ ધડક્ડ કરી ઉઠી કર્યા છે કામ કયાં છે કામ ?' એમ મરાડના ઘરને ચારે ખૂણે કરી વળે છે, અને જે કઇક જાડા હોય છે તે તા પતીઉં ઢીલુ' કરી એટલે છે કે “ કાણુ છે રે! કામની વાત કાણ કરે છે રે?” ત્યારે શું આપણે કામગરા લેક નથી એમ કહેવા મ છે ભારે ભ્રમ! ભારતવષ સિવાય ખીજે ક્યાંય કક્ષેત્ર છે જ નહિ, દેખતા નથી કે માનવ. ધ્રુતિહાસના પ્રથમ યુગમાં અહીંજ આાય-અનાનાં યુદ્ધ થઈ ગયાં છે? અહીં કેટલાં રાજ્ય સ્થપાયાં છે, કેટલા નીતિધમ થપાયા છે, સભ્યતાના સગ્રામ મચી ગયા છે ? માટે આપણે જ કામગરા લેક છીએ, હવે ખીજું કઈ કામ કરવાનું લેા ના.પણ જો તમને અવિશ્વાસ જ આવતા હાય ત ઇતિહાસના તમારા ધારવાળા ફોદાળા લઇને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com