________________
૪૪
મહાનુભાવ મરિચિ યાને....
તેમજ ધર્મ પ્રવૃત્તિમાં પ્રાયઃ વિક્ષેપ થવાને પ્રસંગ પ્રાપ્ત નથી થત, પણ જ્યારે કટીને પ્રસંગ આવે અને તેમાં પણ કાયાની કસોટીને સ્થાને માનસિક કસોટીને અવસર આવે ત્યારે જ શ્રદ્ધાબળને ટકાવ વ્યવસ્થિત રહેવું ઘણું મુશ્કેલ બને છે. કાયાની કટીમાંથી પસાર થવું સહેલું છે, પણ માનસિક કસોટીમાંથી પસાર થવું ઘણું કઠણ છે. “પ્રભુના સાધુઓ પાસે જ ધર્મ છે. અને તમારી પાસે શું ધમ નથી?” કપિલને આ પ્રશ્ન મરિચિ માટે આકરી માનસિક કસોટી રૂપ બને. મરિચિના દિલમાં માનહાનિને પ્રશ્ન ખડે થયે, શ્રદ્ધાના બળ કરતાં માનહાનિના પ્રસંગનું બળ વધી ગયું. પ્રકાશના સ્થાને અંધકારે સ્થાન જમાવ્યું અને ભાવિ અનિષ્ટ પરિણામને વિચાર ન કરતાં હે કપિલ! સાધુઓ પાસે ધર્મ છે, તેમ મારા માર્ગમાં પણ ધર્મ છે, એ સૂત્ર વિરૂદ્ધ વાક્યનું ઉચ્ચારણ કર્યું. જેના કારણે મરિચિએ તે અવસરે દીર્ધસંસાર ઉપાર્જન કર્યો. રાજપુત્ર કપિલ બહુલકમાં અને ધર્મપરાડમુખ આત્મા હતા. મરિચિ પાસે કપિલે દીક્ષા ધારણ કરી. ભગવાન શ્રી હર્ષભદેવ પ્રભુએ સ્થાપેલા શાસનમાં આ કપિલથી પ્રથમ મિથ્યાધર્મને પ્રારંભ થશે. અને સાંખ્યદર્શનની ઉત્પત્તિ થઈ
મરિચિનું સ્વર્ગગમન શાસ્ત્રોમાં સૂત્રવિરૂદ્ધ પ્રરૂપણાનું પાપ ઘણું ભયંકર ગયું છે. આનંદઘનજી જેવા સમર્થ યેગી પુરૂષે પણ ઉચ્ચાર્યું છે કે- “પાપ નહિ કેઈ ઉત્સવ ભાષણ