________________
૧૩૪
શ્રમણ ભગવાન મહાવીર
N
કારણ કે દેવને ભવ પ્રાપ્ત થઈ શકે એવી અન્ય પ્રકૃતિઓ બાંધવાની નારકીના આત્માને અનુકૂળતા નથી.
તે જ પ્રમાણે નારકીને જીવ નરકમાંથી નીકળીને વચમાં કેઈપણ મનુષ્ય કે તિર્યંચને ભવ કર્યા સિવાય તુરત નારકી તરીકે તેમજ એકેન્દ્રિય..બેઈન્દ્રિય....તે ઇન્દ્રિય....અને ચઉરિ. ન્દ્રિય તરીકે પણ ઉત્પન્ન થઈ શક્યું નથી. કારણકે દંડકોમાં ઉત્પન્ન થવા એગ્ય પાપ પ્રકૃતિએને બંધ કરવાની પણ નારકીના જીને અનુકૂળતા નથી હોતી.
આવા હેતુથી નરકમાં ઉત્પન્ન થયેલા નારકીના જ પિતાનું આયુષ્ય જેટલું હોય તેટલું સંપૂર્ણ થયા બાદ ફક્ત પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્યના દંડકમાં જ ઉત્પન્ન થાય છે. તે સિવાય બીજા કેઈ દંડકમાં નારક જીની ઉત્પત્તિ થતી નથી.
તેમાં પણ પહેલી નરકથી છઠ્ઠી નરક સુધીના નારકીના જે મનુષ્ય અને તિર્યંચ એમ બને દંડક પૈકી કેઈપણ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે.... પરંતુ સાતમી નારકીને તે માત્ર એક પંચેન્દ્રિય તિર્યંચના જ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે. એ અને મનુષ્યના દંડકમાં ઉત્પન્ન થવાને અધિકાર નથી.
સાતમી નારકીમાં પણું સમ્યકત્વ અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સાતમી નારકીમાં સમ્યગ્દષ્ટિ છે પણ કઈ કઈ હોય છે...અને સમ્ય