________________
ગર્ભાશયમાં ભગવંતની જ્ઞાન શક્તિ
૩૩૧ ઓછા સમયમાં “મને પર્યાપ્તિ' અર્થાત્ માનસિક વિચાર કરવાની શકિતને તે જીવને પ્રારંભ થઈ જાય છે, ક્રમે ક્રમે એ શક્તિને વિકાસ વધતું જાય છે. અને એમાં પણ છે સાત મહિનાનો ગર્ભકાળ થયેલ હોય તે તે અવસરે હજુ કાયબળ મર્યાદિત હેાય; વચનબળ પણ મર્યાદિત હેય પરંતુ મને બળ તે કઈવાર એવું હોય છે કે ભવિતવ્યતાના ગે આયુષ્ય અલપ હોય અને જન્મ થવા પહેલાં ગર્ભાશયમાં જ બાળકનું આયુષ્ય પૂર્ણ થાય તે શુભ-અશુભ વિચારધારાની તીવ્રતાનાં પ્રભાવે મૃત્યુ પામનાર તે બાળક ગર્ભકાળમાં જ દેવ અથવા નારકીનું આયુષ્ય બાંધી દેવ અથવા નરકગતિમાં ઉત્પન્ન થાય છે, પ્રગટ વિચારધારા જે ગર્ભકાળમાં ન પ્રાપ્ત થતી હોય તે આ બાબત કેમ બની શકે ! - ગર્ભાશયમાં ભગવંતની જ્ઞ નશક્તિ
ભગવાન મહાવીરને આત્મા તે દેવાનંદા માતાની કુક્ષિમાં અવતરેલ ત્યારથી મતિ-સુત અને અવધિજ્ઞાન સંપન્ન હતે. વળી પિતાનું દેવાનંદા માતાની કુક્ષિમાંથી ત્રિશલામાતાની કુક્ષિમાં સંક્રમણ થવાનું છે તે બાબત
સ્વયં બરાબર જાણતા હતા આવા કારણે દેવાનંદા અને ત્રિશલા બંને માતાની કુક્ષિમાં રહેવાને એકંદર છ સાત મહિનાને ગર્ભકાળ થાય, એ અવસરે ભગવંતને પિતાની ત્રિશલા માતાને હલન ચલનથી ઓછી વધુ પીડા હવે પછી જરાપણું ન થાય એવી માતા માટે અનુકંપા ભાવના થવાથી ભગવાન નિશ્ચલ રહેવાને સંક૯પ કરે છે તે વાસ્તવિક છે.