Book Title: Bhagwan Mahavirna 26 Bhav
Author(s): Vijaydharmsuri
Publisher: Muktikamal Jain Mohan Granthmala

Previous | Next

Page 449
________________ ૧૫ પાપથી દુર રહેવામાં જ આત્માને એકાંતે લાભ છે. (૩૬) એક બીજાની એક બીજા પાસે ચાડી ચુગલી કરવી, બીજાને ન કહેવા જેવી કેઈની ગુપ્ત વાત પણ પ્રગટ કરવી એ પશુન્ય છે. આ પાપથી બીજા અનેક અનર્થોની પરંપરા શરૂ થાય છે, માટે તે પાપથી દૂર રહેવા માટે સદાય જાગૃત રહેવું. (૩૭) શરીર-ઇન્દ્રિ અને મનને અનુકૂલ વિર્ષની પ્રાપ્તિમાં આનંદ અને પ્રતિકૂલવિષયની પ્રાપ્તિમાં દીનતા કિંવા નારાજી એ પાપનું નામ રતિ-અરતિ. એ એક પ્રકારનું આધ્યાન (દુર્ગાન) છે. એનાથી માયાના બંધનની વૃદ્ધિ થાય છે. અને પરિણામે માનવતામાંથી પશુતા સર્જાય છે. માટે એનાથી દૂર રહેવુ, એ જ સમુચિત છે. (૩૮) પર-પરિવાદ એટલે પારકાના અવર્ણવાદ અથવા નિંદા. નિંદા કરવી હોય તે તારા પિતાના દૂષણેની નિંદા કરજે, પણ બીજાના દોષો કિવા અવગુણેની નિંદા ન કરીશ. તારા પિતાને આત્માને નિર્મળ બનાવે હોય તે તારે પિતાને તું ધોબી થજે, પણ બીજાને બેબી ન થઈશ. નિંદા એટલે ગટરના કાદવથી પિતાના સ્વચ્છ શરીર તેમજ કપડાને મલિન કરવા, આ નિંદાના પાપથી કલ્યાણકામી આત્માએ સદાય અળગા રહેવું. (૩) માયા એ મનને વિષય હતેા. મૃષાવાદ (અસત્યવચન)

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456