________________
૧૩
આવેલે કીધ આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્રના બલને નુકશાન પહોંચાડે છે. અગ્નિને નાને એવો કણ પણ વિશાળ જંગલને બાળી ભસ્મીભૂત કરે છે. એ જ પ્રમાણે શેડો એ પણ કે આત્માના અનેક ગુણથી ભરેલા ઉપવનને ભસ્મસાત્ કરી નાંખે છે;
માટે આવા ક્રોધથી સર્વથા દૂર રહેવાય એજ ઉત્તમ છે. (૨૯) આભમાન એ આત્માની પ્રગતિના પંથમાં ભયંકર
પત્થરની શીલા છે. વિનયગુણના અમૃતને એ વિનાશ કરે છે, અને અંતરંગ વિવેકચક્ષુમાં અંધકાર પ્રગટ કરે છે. આવા અભિમાનને સુજ્ઞ માનવે એક ક્ષણ
માટે પણ સ્થાન આપતા નથી. (૩૦) માયા એ કાળી નાગણથી વધુ ભયંકર છે. કાળી
નાગણને જેમ કેઈ વિશ્વાસ ન કરે, તેમ માયાવી માનોને કઈ વિશ્વાસ નથી કરતું. આવા કારણે માયા (કુડ-કપટની વૃત્તિ) થી સર્વથા દૂર રહેવું એ
સર્વ જન હિતાવહ છે. (૩૧) સર્વ પાપનો બાપ લેભ છે. સન્નિપાતને દરી જેમ
માનસિક સ્વસ્થતા સર્વાશે ગુમાવી બેસે છે. એ જ પ્રમાણે લેભને પરવશ પડેલે આત્મા મમ્મણ શેડની માફક આત્માની અંતરંગ શાંતિ સર્વથા ગુમાવે છે. આવા હેતુથી જીવનને લેભ પિશાચથી દૂર રાખવું
એ જ શ્રેયસ્કર છે. (૩૨) પર પદાર્થ ઉપર રાગ એ આત્મા માટે મહોરગ