Book Title: Bhagwan Mahavirna 26 Bhav
Author(s): Vijaydharmsuri
Publisher: Muktikamal Jain Mohan Granthmala

Previous | Next

Page 445
________________ ૧૧ (૨૧) સર્વપ્રકારના કર્મોના બંધ, ઉષ્ક્રય અને સત્તામાંથી સર્વથા અભાવ થાય ત્યારેજ આત્માને આવુ આત્માના પેાતાના ઘરનું અક્ષય-મુકિત-સુખ પ્રાપ્ત થાય છે. (૨૨) સવપ્રકારના કમાંના સવથા અભાવ અને મુકિત-સુખની પ્રાપ્તિ માટે હિંસા--અસત્ય વગેરે અઢાર પાપસ્થાનકાને મન--વાણી--માયાથી સપૂર્ણ પણે તિલાંજલિ આપવી જોઇએ. (૨૩) આપણને પેાતાને જેમ આપણું જીવન વ્હાલુ છે, તેમ સંસારના સર્વ જીવાને પાતાનું જીવન ધ્યારૂ છે. એમ સમજીને પ્રાણીમાત્રને અભયદાન આપવા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ અને પ્રાણાતિપાત (હિંસા)ના પાપથી દૂર રહેવુ જોઇએ. (૨૪) વિશ્વમાં સત્ય જેવી બીજી કોઇ પવિત્રતા નથી અને અસત્ય જેવી કોઈ અપવિત્રતા નથી. જાતિ અપેક્ષાએ ભલે ચંડાલ હાય, પણ તેના જીવનમાં જો સદાય સત્યનું સ્થાન હાય તો અસત્ય બોલનાર બ્રાહ્મણની અપેક્ષાએ તે વધુ પવિત્ર છે એમ ખ્યાલ રાખીને નાના મોટા કોઇપણ પ્રસંગે મૃષાવાદ-અસત્ય વચન ન એલાઇ જાય તે માટે હરહુ મેશ સાવધાન રહેવુ જોઇએ. (૨૫) જેના ઉપર પેાતાની માલીકી નથી એવી ખીજાની નાની મોટી કેઇપણ વસ્તુ માલિની સંમતિ સિવાય લેવી તેનુ નામ ચારી છે. અથવા જેમાં પેાતાનું' ચિત્ત

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456