________________
ગર્ભોમાં રહેલા જીત્રને વિચાર શક્તિ ડાય ?
૩૨૯
www
ww
અને સજીવને સુખ-શાંતિની પ્રાપ્તિમાં નિમિત્ત અનુ, એ માટે જ એ મારૂ અવતરણ-વર્તમાન જન્મ છે તે। પછી અતિશય ઉપકારી એવા મારા માતાજીને મારા હલનચલનથી પીડા થાય એ મારા માટે કેમ ચેાગ્ય ગણાય !” આ વિચારધારા પ્રગટ થઈ અને ગર્ભાશયમાં વર્તતા ભગવંતના આત્માએ આ વિચારધારાના અમલ શરૂ કર્યાં. વિચાર કરવાની શક્તિનું વિવેચન
ગર્ભાશયમાં વતા જીવાત્માને જન્મ થવા અગાઉ શું આવા પ્રકારની વિચારધારા આવી શકે ખરી ? એમ આજની પ્રજાને વિકલ્પ ઉભેા થવા સંભવ છે. પરંતુ જૈનઃ ન અને આજના વિકાસ પામેલા પ્રાણીવિજ્ઞાનના જેને યુવસ્થિત અભ્યાસ છે તે વને ઉપર જણાવેલ વિ પ્રગટ થવાના કોઇ સંભવ નથી, સંસારમાં વતા સ જીવાના જૈનઢન એ વિભાગ માને છે. એક વિભાગ ‘સ’ની’ જીવાના છે અને ખીજો વિભાગ ‘અસ ની' જીવાના છે. વિચાર કરવાની શક્તિ' એનું નામ સંજ્ઞા' છે, સામાન્ય રીતે અકત કિવા વ્યકતપણે વર્તમાનના વિચાર કરવાની શક્તિ સંસારનાં જીવામાં આછા વધુ પ્રમાણમાં હાય છે; પરંતુ ભૂત-ભવિષ્યના અલ્પ કે અધિક વિચાર કરવાની શક્તિ અમુક જીવાત્માઓમાં જ છે. અને એમાં પણ આધ્યાત્મિક વિચારણા કરવાનુ બળ તા ઘણા અલ્પ જીવામાં ડાય છે. જે જીવામાં ભૂત-ભવિષ્યના વિચાર કરવાનું સામૐ નથી, પણ વમાન ક્રાળ પૂરતી જ વિચારણાશકિત
શ્ર. ભ. મ. ૪૦