________________
૩૧૨
શ્રમણ ભગવાન મહાવીર
કારણ નથી. અમેરિકાના અથવા યુરેપ વગેરે દેશોના કે ઈપણ બ્રોડકાસ્ટ સ્ટેશનથી શરુ થતા ભાષણે તેમજ ગાયને વગેરે આજે હજાર માઈલ દૂર રહેલાં માન રેડિયે મારફત બધું સાંભળી શકે છે. તે પછી હરિમેષિદેવે વગાડેલ સુષા ઘંટાના અવાજ અને ઈન્દ્રમહારાજના સંદેશાને સર્વ કેઈ દેવ-દેવીઓ સાંભળે તેમાં શું આશ્ચર્ય છે ! જૈનદર્શનના તત્વાર્થસૂત્ર વગેરે ગ્રન્થમાં તે ત્રીજા-ચોથા સમયે ભાષા કિંવા શબ્દ પણ પરિણમેલા પુદ્ગલે સર્વ લેમાં વ્યાપ્ત થવાનું પ્રતિપાદન કરેલ છે. સીધર્મેન્દ્રનું ત્રિશલામાતાના શયનઘરમાં આગમન
સીધર્મેન્દ્ર પિતાના પાલકદેવ મારફત એકલાખ એજન પ્રમાણુ પાલક નામના વિમાનની વિકુવણ (રચના) કરાવી સૌધર્મેન્દ્ર પિતાના સમગ્ર પરિવાર સાથે આ પાલક વિમાન નમાં આરૂઢ થઈ દેવલેકમાંથી તિલકમાં નંદીવર દ્વીપ આવ્યા. અને એક લાખ જન પ્રમાણ પાલક વિમાનને ત્યાં સંક્ષેપ કર્યો. અન્ય સર્વ દે ત્યાંથી સીધા મેરશિખર ઊપર આવ્યા. સૌધર્મેન્દ્ર પિતે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલામાતાના શયનઘરમાં પહોંચ્યા, અને પહોંચતાની સાથે જ ભગવંત અને ભગવંતની માતાને ત્રિકરણોને પ્રણામ કર્યા. સૌધર્મેન્દ્ર ભગવંતને મેસશિખર ઉપર લઈ જાય છે.
સધર્મેન્દ્ર માતાજીને જણાવીને તેમની સંમતિપૂર્વક ભગવંતને મેરુપર્વત ઊપર લઈ જવાના છે એમ છતાં