________________
૩૫૦
શ્રમણ ભગવાન મહાવીર હોવાથી હરિણીંગમેષિ દેવ મારફત સુઘેષા નાદપૂર્વક બત્રીશલાખ વિમાનમાં વસતા દેવ-દેવીઓને સંદેશ–પહોંચાડે. સુષા ઘંટાના નાદ વડે સર્વ દેવલેકમાં પ્રભુને
જન્મ થયાના સમાચાર દેવકમાં સામાન્ય રીતે એક એ નિયમ છે કે કોઈ પણ વિશિષ્ટ કાર્ય હોય અને પિતાની માલિકીના વિમાન નોમાં વસનારા દે અને દેવીઓને સંદેશ પહોંચાડ હોય ત્યારે સૌધર્મેન્દ્ર હરિગમેષિ દેવને સુઘોષા ઘંટ વગાડવાની આજ્ઞા કરે. હરિરંગમેષિ પણ તૂર્ત એ આજ્ઞાનો અમલ કરે અને સુષા ઘંટા વગાડે. આ સુઘોષા ઘંટાનો અવાજ સંખ્યઅસંખ્ય એજન દૂર રહેલ સર્વ વિમાનની ઘંટામાં ઉતરે એટલે સર્વ દેવ-દેવીઓ આ ઘંટનાદ સાંભળી સમજી જાય કે ઈન્દ્ર મહારાજાને સંદેશો આવવાની તૈયારી છે. અને એ સંદેશે-સાંભળવા માટે સાવધાન થઈ જાય.
સુષા ઘંટ વગાડયા બાદ હરિગિષિ દેવે પણ ઈન્દ્ર મહારાજાની આજ્ઞા પ્રમાણે સંદેશો સંભળાવ્યું કે “જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની ત્રિશ લારાણીએ વશમાં તીર્થકર ભગવાન મહાવીરરૂપી પુત્રને જન્મ આપે છે. અમે એ પરમાત્માને જન્મ મહોત્સવ ઉજવવા માટે ત્યાં જઈએ છીએ. તમે પણ બધાં દેવ-દેવીઓ એ પરમાત્માને જન્માભિષેક મહત્સવ ઉજવવા અવશ્ય વેળાસર પધારે' ચારેય નિકાયના દેને ઉપર જણાવ્યા મુજબ સીધર્મેન્દ્ર તરફથી સ દ કાન્ત થતાં જ તે