________________
શબ્દપણે પરિણમેલા ભાષાનાં પુદગલે
~ ~~~ ઘણે આનંદ થયો. સમ્યગદષ્ટિ દેવેને તે પરમાત્માની અણમોલ ભક્તિને પ્રસંગ મળવાને હોવાથી આનંદ થાય અને શીધ્રપણે પ્રભુને જન્માભિષેક મહોત્સવ ઉજવવા મેરપર્વત ઉપર જવાની તૈયારી કરે, પરંતુ અન્ય સંખ્યાબંધ દેવદેવીઓ પણ કેઈક મિત્રની, કઈ પિતાની દેવાંગનાની અને કેઈક પોતાના સ્વામી વગેરેની પ્રેરણાથી જન્માભિષેક -મહોત્સવ પ્રસંગે મેરુ શિખર ઉપર હાજરી આપવા તૈયાર થઈ ગયા.
શબ્દપણે પરિણમેલા ભાષાનાં પુદગલે “હરિમેષિ (હરિણગમેષી) દેવ ઈન્દ્ર મહારાજની સુઘોષા ઘંટ વગાડે અને ઈન્દ્ર મહારાજને પવિત્ર સંદેશે સર્વ કોઈને સંભળાવે અસંખ્ય પેજન દૂર તેમજ નજીકના વિમાનમાં વર્તતા સર્વ દેવ-દેવીઓ પણ સુઘષા ઘંટાના નાદ સાથે ઈમહારાજાને સંદેશે બરાબર સાંભળે'—એ બાબત માટે આજના વિજ્ઞાનના યુગમાં સંશય થવાનું કઈ
આકાશવતી દેવલોકમાં સુધર્મા સભામાંથી ઘંટ વાગે એટલે એ અવાજના ધ્વનિતરંગો હજારો લાખો માઈલ દૂર સુદૂર રહેલા ૩૨ લાખ વિમાનની ૩૨ લાખ ઘંટાઓ જોડે અથડાતાં ૩૨ લાખ ઘંટાઓ એકજ વખતે ગાજી ઉઠે છે પછી જે સંદેશો પ્રચારિત થાય છે તે પણ ૩૨ લાખ વિમાનના દેવો સાંભળે છે આ વ્યવસ્થા અનાદિ કાળથી ચાલી આવે છે. આજના વિજ્ઞાને ધ્વતિતરંગને વિદ્યુત શક્તિદ્વારા યાત્રિક સાધનોથી પકડયા અને દૂર દૂર સુધી પહોંચાડવાના સાધને ધ્યા. આમ ૨૦મી સદીમાં રેડીયાની શધ થઈ.
– શેવિ,