________________
શ્રી મહાવીરસ્વામિને નમઃ
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુની ઉપદેશ ધારામાંથી તારવેલા અમૃતિબ’દુઆ
કાળમાં શાશ્વત છે
સક્લનકાર :પૂ. આચાર્ય શ્રી વિજયધમસૂરીશ્વરજી મહારાજ (૧) આત્મા અનાદિ છે તેમજ અનત છે. આત્માની પોતાની ઉત્તિ પણ નથી અને મરણ પણ નથી. મા ત્રણે ય (ર) આવા આત્માએ વિશ્વમાં એક નહિ પણ અનંતાનંત છે. પ્રત્યેક આત્માનું મોલિક સ્વરૂપ એક સરખું છે. (૩) પ્રત્યેક આત્માના મૂલ સ્વરૂપમાં અનંતજ્ઞાન-અન તદન અનંતચારિત્ર અને અન'ત વીર્યના ગુણા રહેલા છે. (૪) આત્મા જેમ અનાદ્ઘિ છે તેમ આત્માને સંસાર પણ અનાદિ છે અને સંસારના કારણભૂત કર્મનો સાગ પણુ અનાદિ છે.
(૫) અમુક કર્યાં અમુક સમયે બંધાય એ સત્ય છે પરંતુ સવથી પહેલું કર્મ આત્માએ ક્યારે બાંધ્યું ? આ પ્રશ્નના જવામમાં પ્રવાહની અપેક્ષાએ આત્માની સાથે કર્મના સંબધ અનાદિના છે.
(૬) કના બંધ કરવા, બાંધેલા કર્મના ફ્ળાને ભેગવવાં અને એ ક કળા ભગવવા માટે ચેારાશી લાખ જીવાયેાનિમાં વારંવાર પરિભ્રમણ કરવું', તત્ત્વદૃષ્ટિએ આત્માના આ સ્વ