Book Title: Bhagwan Mahavirna 26 Bhav
Author(s): Vijaydharmsuri
Publisher: Muktikamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 435
________________ પરિશિષ્ટ નોંધ :–ભગવાન મહાવીરના ૨૭માં ભવ સાથે સંબંધ ધરાવતી વાચકોના હૃદય, નેત્ર અને મનને પવિત્ર કરે અને બુદ્ધિને જાણવી ગમે તેવી કેટલીક જરૂરી બાબતો અને ઘટનાઓની અહીં સંક્ષિપ્ત વિગતો અલગ અલગ રીતે રજૂ કરી છે જે (૧) “પરિશિષ્ટ”ના નામ નીચે આપી છે. સંપાદક ૧. શ્રમણ ભગવાન મહાવીરના પાંચ કલ્યાણકે (૧) ચ્યવન કલ્યાણક અષાઢ શુદિ ૬ બ્રાહ્મણકુંડગ્રામ નગર (૨) જન્મ , ચૈત્ર શુદિ ૧૩ ક્ષત્રિયકુંડગ્રામ નગર (૩) દીક્ષા , કાર્તિક વદિ ૧૦ ક્ષત્રિયકુંડગ્રામ નગર (૪) કેવલજ્ઞાન , વૈશાખ સુદિ ૧૦ જુવાલુકા નદીના કિનારે ચાલવૃક્ષ (૫) નિર્વાણ , આ વદિ ૦)) પાવાપુરી ૨, શ્રમણ ભગવાન મહાવીરના ર૭ ભવ (૧) ભવ નયસાર ગ્રામમુખી (૨) , સૌધર્મ દેવલોકમાં દેવ (૩) , મરીચિ રાજકુમાર (૪) ,, પાંચમા બ્રહ્મલકમાં દેવ (૫) , કૌશિક બ્રાહ્મણ ૧૦. મારી ઈચ્છા ભગવાન મહાવીરના ચિત્ર સંપુટના વિસ્તૃત પરિશિષ્ટો અહીં આપવાની હતી પણ સમય ઘણું જાય તેમ હેવાથી તે વિચાર જતો કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456