________________
૩૪૦
WWW
તીર્થંકરની માતાને દવૃદ્ધિ
શ્રમણ ભગવાન મહાવીર
MAAAA
અને પીડાના અભાવ
તીર્થંકરપરમાત્માની માતા અને બીજા રા મહારાજા વગેરે સંતાનના જન્મ આપનાર માતા તેમજ જન્મ લેનાર પુત્રામાં અમુક પ્રકારની તરતમતા હોય છે. અન્ય કોઇપણ સંતાનની માતાને જેમ જેમ ગર્ભકાળ વધતા જાય તેમ તેમ ઉત્તરવૃધ્ધિ થતી જાય. પણ તીર્થંકર ભગવ’તા આત્મા માતાની કુક્ષિમાં ગર્ભ પણે અવતરવા પછી નવ માસ અને તે ઉપરના આછા વધુ દિવસોને ગર્ભકાળ પૂર્ણ થાય ત્યાં સુધી જરાપણ ઉત્તરવૃદ્ધિ ન દેખાય, અન્ય કાઇ સતાનની માતાને બાળક ગર્ભાશયમાં હાય, ત્યારે આછી-વધુ પીડા કાઇકાઇવાર થવાના સંભત્ર હાય, ઉપરાંત ગર્ભાશયમાં વતા બાળકને તે અશુચિના સ્થાનમાં ઉંધે મસ્તકે મહિ નાએ સુધી લટકવાનુ અને નરક જેવી અસહ્ય વેદનાઓ ભગવવાનુ નિશ્ચિત હાય છે. ફકત તીર્થંકર ભગવંતની માતા અને તીર્થંકરરૂપી ગર્ભાશયમાં વર્તતા પુત્રને તીર્થં કર નામકર્મની સર્વોત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિના પ્રદેશેાઢય હાવાના કારણે યત્કિંચિત્ પણ પીડા કિવા દુ:ખ થતું નથી. તીર્થંકરના જન્મપ્રસંગે માતા અને પુત્રને પીડાના સર્વથા અભાવ
એ જ પ્રમાણે કોઇપણ માતા બાળકના જન્મ આપે ત્યારે જન્મ આપનાર જનેતા અને જન્મ લેનાર બાળકને આછી-વધુ અવશ્ય પીડા થાય છે. ફક્ત તીથંકર ભગવંતની માતાને તીર્થંકરરૂપી પુત્રના જન્મ પ્રસંગે માતા અને પુત્રને