________________
૨૦૪
શ્રમણ ભગવાન મહાવીર
ગલ પરાવર્ત કાળથી પણ ઓછો બની જાય છે અને આરાધક ભાવના પ્રવાહ કિંવા પરંપરા ચાલ્યા કરે છે એ આત્માને નિર્વાણપદની પ્રાપ્તિ હાથ-વેંતમાં હોય છે. બાવીશીમાં ભવથી આરાધક ભાવની પરંપરા
આપણા નંદનકુમાર પણ બાવીશમાં વિમલ રાજાના ભાવથી આરાધક ભાવની પરંપરાવાળા છે. વશમાં ભવે પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થયા. છ ખંડનું અધર્ય મળ્યું એમ છતાં અવસરે છ ખંડનાં અશ્વને તિલાંજલિ આપી મહાત્યાગી મુનિવર બન્યા અને આરાધક ભાવોને વિશિષ્ટ પ્રવાહ ચાલુ રહ્ય. વશમા ભવે શુક્ર નામે સાતમા દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળા મહદ્ધિક દેવ થયા. છતાં એ શુભકર્મનાં દયિક ભાવોમાં અનાસક્ત રહી આરાધભાવને ટકાવી રાખે હવે પચ્ચીશમાં નંદનકુમારના ભવે એ આરાધક ભાવ કેટલી ઉરચકક્ષાએ પહોંચે છે ? તે બાબત આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે.
ઉચ્ચકુલને વાસ્તવિક ભાવાર્થ જેમને ત્યાં નંદનકુમારને જન્મ થયે હતે એ રાજારેણી બને આરાધક આત્માઓ હતા. કર્મગ્રંથાદિ શાસ્ત્રોમાં ક્ષત્રિય વગેરે કુળને ઉચ્ચકુળ ગણવામાં આવેલ છે અને એવા ઉચ્ચ કુલની પ્રાપ્તિ ગતજમમાં સંચિત કરેલા ઉચ્ચત્રકર્મના પ્રભાવે થાય છે, પરંતુ એ તે વ્યવહાર નયની અપેક્ષાએ છે. નિશ્ચયનયની અપેક્ષાએ તે એવા ક્ષત્રિયકુલ વગેરે ઉચ્ચ ગણાતા કુળમાં જન્મ પ્રાપ્ત થયા