________________
પ્રાચીનકાળમાં મેકરે પ્રત્યે કેવી પ્રેમભાવના હતી?
૩૧૧
મુનિઓની સંસ્કૃતિની સુવાસથી મઘમઘતું હતું અને તેથી રાજા-પ્રજામાં તેમજ માલિક અને મજૂરી–મહેનત કરનાર કામદાર વર્ગ માં એક સરખી શાંતિ હતી. માલિક પિતાને ત્યાં કામ કરનાર વર્ગ માટે કૌટુંબિક ભાવના રાખતું હતું, અને એ કારણે જ કલ્પસૂત્રના મૂળમાં સેવક વર્ગ માટે કોટું. બિક પુરુષ વિપુરિસે આ પદને પ્રવેગ કરવામાં આવેલ છે. વર્તમાન પરિસ્થિતિ તેથી વિપરીત જેવાય છે. માલિક વર્ગ સંપત્તિ અને સત્તાના અહંભાવમાં પિતાની ફરજથી વિમુખ બનેલ છે. પરિણામે કામદાર વર્ગે પણ આજે સંગઠન કરવા સ્થળે સ્થળે માલિક વર્ગ સામે મોરચા શરૂ ક્યાં છે. ઉભય વર્ગમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિને વાર પુનઃ પ્રાપ્ત થશે, તે અવસરે અંતર આત્માના પ્રેમભર્યો ગ્રામ્યવાદ દષ્ટિગોચર થશે અને ભારતમાં અગાઉના જેવા આનંદ લેલનાં દર્શન થશે.
સ્વપ્ન લક્ષણ પાઠકેનું સભામાં આગમન સિદ્ધાર્થ રાજાના સેવકેએ અષ્ટાંગનિમિત્ત શાસ્ત્રનાં યથાર્થ જાણકાર સ્વપ્ન લક્ષણ પાઠકને શીધ્ર રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું. એટલે રાજા તરફથી આમં. ત્રણ મળવાને કારણે તેમને ઘણો જ આનંદ થયે અને નાન વિલેપન વસ્ત્રાલંકારથી યથાગ્ય સજજ થવા સાથે ડાભસરસવ વગેરે શુક્નવંતી વસ્તુઓ પિતાની પાઘડીમાં રાખી રાજમહેલ તરફ આવવા માટે રવાના થયા. રાજમહેલના | દરવાજે પહોંચ્યા બાદ રાજાની સભામાં જવા પહેલાં એ બધાં