________________
૩૧૫
સ્વપ્નાનુ ફળ, અને સ્વપ્ના શાથી આવે છે !
ઉત્તમ ફળકથનનો પ્રારંભ કર્યાં,
અતિ ઉત્તમ કાઠિનાં મહાસ્વપ્ના ૐ રાજન ! ત્રિશલા ક્ષત્રિયાણીએ સર્વોત્તમ જે ચોક મહાસ્વપ્ના જોયેલાં છે. એ ચૌદ મહાસ્વપ્નાનું ફળકથન કરવુ એ અમારી શકિતના વિષય નથી. રાજન ! વર્ષોથી અમે આપના આ ક્ષત્રિયકુંડનગરમાં વસીએ છીએ, અને અનેક મહાનુભાવા પોતાને આવેલા સ્વપ્નાનુ ફળ જાશુવા માટે અમારી પાસે આવે છે પરતુ આજ સુધીમાં ઉત્તમત્તમ સ્વપ્ના કાઈ ને આવ્યાં હાય અને એ સ્વપ્નાનુ ફળ જાણવાની અભિલાષા કાઈ એ અમારી પાસે આવીને જણાવેલ હાય એ અમારા અનુભવમાં નથી. અમારા સ્વપ્ન શાસ્ત્રમાં કુલ ખાતેર પ્રકારનાં સ્વપ્ના છે. એ ઉપરાંત બીજા જે કાઈ સ્વપ્નના પ્રકાર હોય તેના આ ખેતેરમાં સમાવેશ થઈ જાય છે. આ ખાતેર સ્વપ્નામાં ત્રીશ મહાસ્વપ્ના છે અને એ ત્રીશ મહાસ્વપ્નામાં ગજ, વૃષભ વગેરે ચો મહાસ્વપ્ના અતિ ઊત્તમ કેાટિનાં છે.
W
સ્વપ્ન આવવાનું વાસ્તવિક કારણ
કોઈ પણ વ્યક્તિને જ્યાં સુધી છદ્મસ્થપણુ છે, ત્યાં સુધી સ્વપ્ન આવવાના સંભવ છે. સર્વજ્ઞ પરમાત્મા કેવલી ભગવ તને જ્ઞાનાવરણ-દ્રુનાવરણ–માહનીય અને અંતરાય, આ ચાર ઘાતીકાઁના ક્ષય થયે હાવાથી કાયમ માટે ઉજાગર દશા હૈાય છે. એમને નિદ્રા-સ્વપ્ન અને જાગરદશાના સર્વથા અભાવ હોય છે દર્શનાવરણ કર્યાંના કારણે નિદ્રા