________________
૩૧૬
શ્રમણ ભગવાન મહાવીર
હાય છે. દશનાવરણીય કર્મની તીવ્રતા-મટ્ઠતાના આધારે નિદ્રાની તીવ્રતા-મ'ઢતા હોય છે. અને નિદ્રાની તીવ્રતામદ્યતાની અપેક્ષાએ નિદ્રા (કુતરાની ઉંધ જેવી અત્યંત અલ્પ નિદ્રા) પ્રચલા, નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને શ્રીગુદ્ધિ (અત્યંત ગાઢ નિદ્રા-ઉંઘમાં પણ દિવસે ચિંતવેલ કાર્ય કરી આવે તે પણ પેાતાને ભાન ન હાય) આ પ્રમાણે નિદ્રામાં અનેક પ્રકારે પેટા વિભાગે છે. જ્યાં દનાવરણને ઉદય છે ત્યાં જ્ઞાનાવરણના ઉદય અવશ્ય હાય છે. એ બન્નેના ઉદય, બન્નેના અધ અને બન્નેની સત્તા સદાકાળ સાથે જ રહે છે. દશમા ગુણસ્થાનકના અંતિમ સમય સુધી એ ખતેના બ ંધ હોય છે. એમ ખારમાગુણસ્થાનકના અંતિમ સમય સુધી બન્નેના ઉદ્દય અને સત્તા નિયત હાય છે. જ્ઞાનાવરણુ દર્શનાવરણના ઉદયની સાથે જ્યાં સુધી મેહનીયના ઉદય છે ત્યાં સુધી આત્માની સવિકલ્પક દશા છે, અને મેહનીયના ઉદય અટકે એટલે આત્માની નિવિકલ્પક દશા છે.
શુભ-અશુભ સ્વપ્નના હેતુએ
માડુનીયના ઉદયમાં પણ આત્માની બે પ્રકારની અવસ્થા છે. એક પ્રમત્તદશા અને ખીજી અપ્રમત્તદશા. માહના ઉદય છતાં ઔયિક ભાવની જેમાં આધીનતા નથી એવી આત્માની અવસ્થા તેનું નામ અપ્રમત્તદશા છે અને માહના ઉદયની જે અવસ્થામાં એછા-વધુ પ્રમાણમાં પણ આધિનતા છે તેનું નામ પ્રમત્તદશા છે અને શુભ-અશુભ સ્વપ્ને પણ આ જીવને પ્રમત્તદશામાં જ આવે છે. અપ્રમત્ત અવસ્થામાં