________________
૩૨૨
શ્રમણ ભગવાન મહાવીર છે. મુખ્યત્વે કઈપણ તીર્થકરને આત્મા તીર્થંકર થવાના ભવની અપેક્ષાએ આગલા ત્રીજા ભવમાં “ચતુર્થ અવિરત સમ્યગૃષ્ટિ ગુણસ્થાનકથી લઈ આઠમાં અપૂર્વકરણ ગુણસ્થા નકના છઠ્ઠા ભાગ સુધીમાં “સવિ જીવ કરૂં શાસન રસીએસી ભાવદયા મન ઉલસી” આ ઉત્કૃષ્ટ ભાવદયાના પ્રભાવે તીર્થકર નામ-શેત્રનો નિકાચિત બંધ કરે છે. અને આયુ ધ્યપૂર્ણ થયે સમ્યકત્વ સહિત વૈમાનિક નિકાયનાં ઉપર જણાવેલા બારલેક, નવ રૈવેયક અથવા પાંચ અનુત્તર વિમાન પૈકી કેઈપણ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. એ માનિક નિકાયનું આયુષ્ય પૂર્ણ થયે મનુષ્યલકમાં પંદર કર્મ ભૂમિને કેઈપણ આર્યક્ષેત્રમાં ક્ષત્રિય કુત્પન્ન રાજા મહારાજાની પટ્ટરાણીની કુક્ષિમાં તીર્થકરને આત્મા ગર્ભ પણે અવતરે છે. ૧-૨-૩ નારકીમાંથી મનુષ્યપણું પ્રાપ્ત કરનાર
| તીર્થકર થઈ શકે છે. શ્રેણિક મહારાજા સરીખા શ્રેષ્ઠ તીર્થકર થનારા આત્મા માટે એવું પણ કદાચિત્ બને છે કે તીર્થકરનાં ભવની અપેક્ષાએ આગલા ત્રીજા ભવમાં સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ અને તીર્થકર નામશેત્રને બંધ થવા અગાઉ અવશ્યભાવિભાવનાં કારણે ભાવિમાં તીર્થકર થનાર એ આત્માનું જીવન, શિકાર વગેરે વ્યસનના વેગે હિંસાનાં ઉન્માર્ગ તરફ વળેલું હોય છે. અને હિંસાનુબંધી રૌદ્રધ્યાનનાં કારણે તીર્થકર થનાર એ આત્માને નરકગતિનાં બંધ સાથે (આ
ધ્યાનની તીવ્રતાના પરિણામે) નરકના આયુષ્યને પણ બંધ