________________
શ્રમણ ભગવાન મહાવીર
~~
www
૩૧૦ WA ધ્યાનમાં રાખી ખાકી રહેલ રાત્રિ દેવ-ગુરુ-ધર્મની આરાધનામાં ધર્મ જાગરિકમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ પસાર કરી ઉત્તમ સ્વપ્ન આવ્યા બાદ બાકી રહેલ રાત્રિ ધમ આરા ધનામાં પસાર થાય તે એ ઉત્તમ સ્વપ્નનું પ્રશસ્ત ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
સ્વપ્ન લક્ષણ પાઠકાને બોલાવી લાવવા માટે સેવક પુરુષોને સિદ્ધાર્થ રાજાએ કરેલ આજ્ઞા
પ્રભાતને સમય થયા ત્યારે સિદ્ધા ક્ષત્રિયે પેાતાના સેવક પુરુષોને ખેલાવ્યા. અને ત્રિશલા ક્ષત્રિયાણીને આવેલાં સ્વપ્નનુ ફળ પ પાતે સ ંક્ષેપમાં પોતાની બુદ્ધિ પ્રમાણે શિક્ષક્ષત્રિયાણીને જણાવેલ હતુ એમ છતાં આવા અતિ ઉત્તમ મહાસ્વપ્નાનાં ફળને સવિસ્તરપણે યથાર્થ જાણવાની અભિલાષાથી પોતાના ક્ષત્રિયકુંડ નગરમાં વસતા અષ્ટાંગ નિમિત્તના જાણકાર સ્વપ્ન લક્ષણુ પાકને શીઘ્ર રાજસભામાં ખેલાવી લાવવાની પેાતાના સેવકને આજ્ઞા કરી.
સ્વપ્ન લક્ષણ પાઠકને આમત્રણ
પોતાના સ્વામીની આજ્ઞાને શિરોમાન્ય કરી સિદ્ધા રાજાના સેવક પુરુષો ક્ષત્રિયકુંડ નગરમાં સ્વપ્નલક્ષણુ પાકોના જે સ્થળે ઘરે છે ત્યાં આવી પહોંચ્યા અને આજે કઈ પ્રશસ્ત કાર્યો માટે સિદ્ધાર્થ રાજા તમાને મેલાવે છે. એ પ્રમાણે પોતાના સ્વામીએ કરેલ આજ્ઞા પ્રમાણે સ્વપ્ન લક્ષણ પાકાને આમંત્રણ આપ્યું. પ્રાચીન કાળમાં રાજાને અને પ્રજાના શેઠ અને નાકરના સખંધ ભારતના પવિત્ર ઋષિ