________________
૩૪
શ્રમણ ભગવાન મહાવીર
WA
ww wwwmmmmm
સ્પષ્ટ ખુલાસા કરી ભરત મહારાજાએ રિચને વંદન-નમસ્કાર કર્યા સાથે સાથે ભાવિકાળે ચકવીની અને વાસુદેવની પણ તમાને પ્રાપ્તિ થવાની છે. એ હકીકત ભરતમહારાજે મિરિચને જણાવી અને ભરત મહારાજ પોતાના સ્થાને ગયાં.
મરિચિને પ્રગટ થયેલ વધુ પડતા અહંભાવ પેાતાના સંસાર પક્ષના પિતા ભરત મહારાજા પાસેથી ભગવાન ઋષભદેવ પરમાત્માએ જણાવેલી હકીક્ત શ્રવણ કર્યાં બાદ મિરરચના અતરાત્મામાં તીર્થંકરપદની ભાવિકાળે થનાર પ્રાપ્તિના આનંદની પ્રશસ્ત અનુમેહના થવી જોઇએ તેને બદલે ત્રિડિકમરિચ તીવ્ર અભાવમાં દાખલ થયાં ઉપરાંત એ અહુ ભાવને કારણે વાર વાર નાચવા-કુદવા લાગ્યા. મસ્તક, મુખ વગેરે શરીરના સવ અંગોપાંગા ઉપર અ ભાવનું' સાક્ષાત્ મૂર્તિમાન સ્વરૂપ ખડું થયું. મુખમાંથી પણ ‘મમાહો? ઉત્તમ પુરું અહે મારૂ કુલ કેવું ઉત્તમ વગેરે વાયા વારવાર ઉચ્ચ સ્વરે નીકળવા લાગ્યા. મરિચિન આત્મા અહુ ભાવની પરાકાષ્ઠાએ પહોંચ્યા અને એ અહ ભાવની તીવ્રતાના કારણે ઠેઠ મહાવીરપ્રભુના ભવમાં ભેગવવુ પડે એવું નીચ ગોત્ર ક ઉપાર્જન કર્યું. જે વ્યકિતને પેાતાને પ્રાપ્ત થયેલી અથવા થનારી જે શક્તિનું તીવ્ર અભિમાન આવે છે, તે વ્યકિતને ભવિષ્યમાં અવળી પરિ સ્થિતિ પ્રાપ્ત કરાવનાર અશુભ કર્મ ના બંધ થાય છે. મિરિચ માટે પણ એમજ ખન્યું અને નીચગોત્રના તીક્ષરસવા મધ પડી ગયેા.