________________
નંદનમુનિવરની અંતિમ આરાધના
૨૪૭
ચાર ભરતક્ષેત્રના, પાંચ અિરવત ક્ષેત્રના અને પાંચ મહાવિદેહ ક્ષેમના સર્વ તીર્થકર ભગવંતને પણ હું ભાવથી વંદના-નમસ્કાર કરું છું. ત્રણેય કાળના સર્વક્ષેત્રોનાં અરિહંત ભગવંતને કરવામાં આવતા આ નમસ્કાર ભવ્યાત્માએને પરંપરાએ સંસારને વિનાશ કરનાર બને છે, અને એ અરિહંત ભગવંતને કરવામાં આવતે ભાવપૂર્વક નમસ્કાર આ ભવમાં ભવ્ય જીને ધિલાભની પ્રાપ્તિમાં પ્રબલ નિમિત્ત રૂપ થાય છે. જેઓએ ધર્મધ્યાન અને શુક
ધ્યાનના પ્રચંડ અનિવડે સકલ કર્મોને ક્ષય કર્યો છે, એવા સિદ્ધ ભગવંતેને હું નમસ્કાર કરું છું અને મારા આત્માને શીધ્રપણે સિદ્ધપદની પ્રાપ્તિ થાય એવી ભાવના ભાવું છું. સંસારને વિચ્છેદ થવામાં અસાધારણ આલંબનભૂત એવા જૈનશાસનના જેઓ આધારસ્તંભ છે એ આચાર્ય ભગવંતે તેમજ જ્ઞાનાચારાદિ પંચાચારને પણ હું વારંવાર ભાવપૂર્વક વંદન-પ્રણામ કરું છું. જે મહાપુરુષો દ્વાદશાંગીરૂપ શ્રતના પારંગત છે અને શિષ્ય-પ્રશિષ્યાદિ સાધુ સમુદાયને નિરંતર વાચના વગેરે આપવામાં ઉજમાળ છે. એવા સર્વ ઉપાધ્યાય ભગવંતેને હું અંતરાત્માની ભાવનાપૂર્વક વંદના-નમસ્કાર કરું છું, જેઓ શીલ અને સંયમના સાક્ષાત મૂર્તિમાન પુંજ સમાન છે, એ શીલ સંયમ વડે લાખ ભામાં સંચિત થયેલ કર્મને ક્ષય કરવામાં જેઓ સદાય પરાયણ છે, તેમજ પોતાની પાસે આવનાર ભવ્યાભાઓને મોક્ષમાર્ગની આરાધનામાં હરહંમેશ જેઓ સડા