________________
૨૯૩
ઉત્તર વૈક્રિય શરીરની રચના પાપ પ્રકૃતિએ તીવ્ર રસને ભેગવટે ચાલુ હોવાથી આ વેદિયશરીરને ભગવટે સુખરૂપે થવું જોઈએ તેને બદલે વિશેષ દુઃખરૂપ થાય છે. પાંચ પ્રકારનાં શરીરો અંગે અતિ સંક્ષેપમાં આ પ્રાસંગિક વિવેચન કર્યું છે. હરિભેગમેષીએ કરેલી ઉત્તર વયિની રચના
હરિગમેષીદેવ દેવના ભવ પરત્વે સુંદર વૈક્રિય શરીરવાળા તે છે જ. એમ છતાં દેવે માટે સામાન્ય રીતે એ નિયમ છે કે તીર્થકરનાં કલ્યાણક પ્રસંગે અથવા બીજા કઈ કાર્ય વિશેષના કારણે કેઈપણ દેવને પૃથ્વીતલ ઉપર મનુ
લેકમાં અથવા અન્યત્ર જવું આવવું હોય ત્યારે, તે ચાલુ ભવધારણીય શરીરની અપેક્ષાએ બીજું ઉત્તર વૈક્રિય શરીર રચે છે. અને એ શરીર વડે મનુષ્યલેકમાં જઈ જે કાર્ય કરવું હોય તે કરી પુનઃ સ્વર્ગલોકમાં આવી કાર્ય વિશેષ પૂરતું રચેલ ઉત્તર વૈક્રિયનું વિસર્જન કરે છે, અને મૂલ શરીર દ્વારા પૂર્વવત્ પિતાની દેવકની પ્રવૃત્તિ શરૂ કરી દે છે. ભગવાન મહાવીરના ગર્ભપરાવર્તન જેવા મહાન કાર્ય માટે ઈન્દ્ર મહારાજની આજ્ઞા પ્રમાણે હરિગમેલીને પૃથ્વીતલ ઉપર અર્થાત મનુષ્યલોકમાં આવવાનું હોવાથી હરિશે ગમેવીદેવ પોતાના સ્થાનથી ઈશાન ખુણામાં ગયા વૈક્રિય સમુદુઘાત વડે સર્વોત્તમ વર્ણ-ગંધ-સ્પર્શવાળા વેકિયવર્ગણાના પુદ્ગલેનાં ગ્રહણ પરિણમન વડે સુંદરમાં સુંદર ઉત્તર વૈશ્યિ શરીર તૈયાર કર્યું અને અત્યંત શીવ્રતાવાળી દેવગ્ય પ્રશસ્તગતિ વડે હરિણીગમેલી દેવ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં