________________
દેવલાકમાં ઉત્પત્તિ થયા બાદ દેવને વ્યવહાર
w
6.
બંધી પુણ્યના કારણે દેવલાકમાં મારે અવતાર થયા તેને તે દેવાત્માને ખ્યાલ આવે છે. આ દિવ્ય ઋદ્ધિની પ્રાપ્તિમાં અરિહંત ભગવંતના શાસનની ગત જન્મમાં કરેલ આરાઘના એ જ પ્રધાન કારણ છે, એવા અંતરાત્મામાં નિય થાય છે. દરમિયાન ત્યાં એકત્ર થયેલા દેવેા બે હાથ જોડી આ દેવાત્માને આપ જય પામે ! જય પામા ! વગેરે માંગમય વાક્યોનાં ઉચ્ચારણ સાથે જણાવે છે કે આપ અમારા સ્વામી છે. અમે આપના સેવક છીએ, આ વિમાનના આપ અધિપતિ છે, આપની આજ્ઞાનો અમલ કરવા માટે હરહંમેશ તૈયાર રહેનારા અમે આપના પરિચારક દેવા છીએ, આ બાજુ દિવ્ય સુખાના વિશિષ્ટ ભોગવટા માટે સુદર ઉપવને છે; આ બાજુ સ્નાન માટે નિળ જળથી પરિપૂર્ણ રમણીય વાવડીઓ છે. આ બાજુ આત્માના કલ્યાણ માટે અરિહંત પરમાત્માની પૂજા-ભકિતનો લાભ આપનારું સિદ્ધાયતન અર્થાત્ શાશ્વત જિનચૈત્ય છે, આ સ્નાનગૃહ છે, આ અલંકાર સભા છે.” આ પ્રમાણે એકત્ર થયેલા દેવેના મોંગલ સ્થન બાદ આપણા નંદન મુનિવરના દેવાત્મા સ્નાનગૃહમાં જાય છે, સ્નાન કરવા માટે ચેાગ્ય એવા પાદપીડ સહિત સિંહાસન ઉપર બેસે છે અને અન્ય દેવ નિર્મળ દિવ્ય જળથી ભરેલા કુંભા વડે એ દેવાત્માને અભિષેક કરવા પૂર્વક સ્નાન કરાવે છે, ત્યારબાદ સભામાં જઈ દિવ્ય વસ્ત્રઅલ કારને ધારણ કરે છે. પછી વ્યવસાય સભામાં જઇને દેવના આચારાને જણાવનાર ગ્રંચતુ વાંચન કરે છે અને તે પછી પુષ્પાદિકની દ્રિવ્ય
અલ કાર
ત્યાર
૨૫૧