________________
વિંશતિસ્થાનક સાતમું સાધુપદ
૨૧૯
ન થાય તે માટે એ સાધુ ભગવંતને મોગ, વચન
ગ, અને કાયગ જાગૃત હોય છે, પિતાના નિમિત્તે કે ઈપણ જીવને પીડા ન થાય એ ઉપરાંત બીજા મારફત કે ઈપણ જીવને જાણતા અજાણતાં પીડા ન થાય અને કઈ વ્યક્તિ કેઈપણ જીવને પીડા આપે છે તેનું અનુદન પણ ન થઈ જાય તે અંગે એ સાધુ ભગવંતે ના સદા સર્વદા ખૂબ ઉપગવત હોય છે. ટૂંકમાં કહીએ તે સાધુ ભગવંતે એ કાયના એટલે વિશ્વવર્તિ સર્વ પિયર સમા છે. એથી પણ વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે સાધુ ભગવંતે એ ધર્મતીર્થની આરાધનાનું મૂર્તિમંત સ્વરૂપ છે. એ અપે. ક્ષાએ જ સાધુ-મુનિરાજેને જગમ ધર્મતીર્થ તરીકે શાસ્ત્રમાં સંબોધવામાં આવેલ છે. જે રીતે હોવી જોઈએ તે રીતે જે હોય તે આસાધુપદના સર્વોત્કૃષ્ટ આરાધક આત્માનાં હૈયામાં ભાવદયાની પરાકાષ્ટા જે રીતે હેવી જોઈએ તે રીતે જે હોય તે આ સાધુપદને આરાધક આત્મા પણ તીર્થ કર નામકર્મને નિકાચિત બંધ કરી શકે છે. આઠમું જ્ઞાન પદ, નવમું દર્શન પદ અને દશમું
- વિનય પદ ' સતામા સાધુપદ પછી આઠમાં પદમાં જ્ઞાન પદ, નવમા પદમાં દર્શનપદ અને દશમા પદમાં વિનયપદનું સ્થાન છે. અરિહંતપદ સિદ્ધપદ યાવત્ સાધુપદ સુધીના પદે એ ગુણવંત આત્માની આરાધનાના પદે છે. ગુણવંતની આરાધ.