________________
અતિચારની આલોચના એ અત્યંતર તપ છે
૨૪૧ અતિચારની આલોચના એ અત્યંતર તપ છે
આપણ નંદનમુનિવર હંમેશાં પ્રતિકમણુદિ આવશ્યકની આરાધનામાં એ કારણે જ સાવધાન હતા. એમ છતાં આયુધ્વની પૂર્ણાહુતિને સમય જ્યારે નજીક આવ્યું ત્યારે પિતાના સંયમી જીવન દરમ્યાન સતત ઉપગની જાગૃતિ, પ્રતિકમણ વગેરે આવશ્યક પ્રવૃત્તિમાં હરહંમેશ સાવધાનપણું રાખવા પછી પણ અત્યંત વિશિષ્ટ કેરિની આચના કરીને પિતાના આત્માને ઉચ્ચ કક્ષાની આરાધનામાં જોડે છે. પિતાના સંયમી જીવનમાં લાગેલા અતિચારેની હરહંમેશ ભલે આલેચના થતી હોય, એમ છતાં એ અતિચારેને યાદ કરી કરીને હદયના સાચા પશ્ચાત્તાપપૂર્વક વારંવાર જેટલી વધુ પ્રમાણમાં આલોચના થાય તેટલું અત્યંતર તપનું પ્રમાણ વધે છે અને તેનાથી સકામનિર્જરાનો સુંદર લાભ પ્રાપ્ત થવા સાથે નવા અતિચાર ન લાગે તેમાં જાગૃતિ આવવાને કારણે આત્માને સંવરને પણ ઘણે વિશિષ્ટ લાભ પ્રાપ્ત થાય છે. આ સકામનિર્જરા અને સંવરના પરિ ણામે આત્મા ઘાતિકમને ક્ષય કરી અઈમુત્તા મુનિવરની માફક કેવલજ્ઞાન-કેવલદર્શનને પણ અપ કાળમાં પ્રાપ્ત કવા ભાગ્યશાળી બને છે, અતિચારાદિ ન લાગે એ સર્વોત્તમ છે, પરંતુ અતિચારાદિ લાગ્યા બાદ હૃદયની ભાવનાપૂર્વક તેની આલેચના કરવી એ તે અપેક્ષાએ એનાથી પણ વધુ ઉત્તમ છે.
પંચાચારનું પરિપાલન એજ ધર્મ છે પ્રભુના શાસનમાં શ્રાવક ધર્મ તેમજ સાધુધર્મ પ્રધાન2. સ. મ. ૨૯