________________
ચકવર્ડ ચારિત્રના પવિત્ર પંથે
૧૮૭ ~~~ ~~~ ~~~~~~~ ~~~ ~ પોદુગલિક સુખોમાં આનંદ ક્યાંથી આવે ! પિટિલાચાર્ય પાસે પ્રિય મિત્ર ચક્રવતીનું ચારિત્રગ્રહણ
પ્રિય મિત્ર ચકવતનુ, એકંદરે ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય હતું. સંસાર અને સંસારના રંગ-રાગમાં અનાસક્ત છતાં ભવિતવ્યતાના કારણે અથવા ભેગાવલી કર્મોદયના કારણે ચક્રવત યાશી લાખ પૂર્વથી વધુ કાળ પર્યત ગૃહસ્થાશ્રમમાં રહ્યા એમ છતાં ભેગસુખમાં અલિપ્તપણું હોવાથી સંસારમાં પરિભ્રમણ કરાવનાર મેહનીય કર્મને સ્થિતિબંધ અને રસબંધમાં અપાતા જ રહી. એક કેડ વર્ષ જેટલું આયુષ્ય જ્યારે બાકી રહ્યું તે અવસરે મૂકા નગરીના ઉદ્યાનમાં જ્ઞાનધ્યાન તેમજ તપ-સંયમમાં પરાયણ એવા પિટ્ટિલાચાર્ય ભગવાન વિશાલ પરિવાર સાથે પધાર્યા. આચાર્ય ભગવંતની પધરામણીના સમાચાર મળતાં રાજ્યની રિયાસત તેમજ મંત્રી-સામંત અને પ્રજાજનના વિશાળ સમુદાય સાથે પ્રિય મિત્ર ચક્રવતી આચાર્ય ભગવંત પાસે પહોંચ્યા, ત્રણ પ્રદક્ષિણપૂર્વક વંદન કરી ચક્રવતી વગેરે સર્વ સમુદાય ઉચિત આસને બેઠે અને આચાર્ય ભગવંતે પુષ્પરાવર્ત મેઘની ધાર સરખી વૈરાગ્યભરપુર ધર્મ—દેશના પ્રારંભ કર્યો. ચક્રવર્તીના અંતરાત્મામાં સંસાર પ્રતિ નફરત અને સંયમ માટે અભિરુચિ તે હતી જ, આચાર્ય ભગવંતની દેશનાએ તેમાં પ્રાણ પૂર્યા અને ધર્મ -દેશનાને અંતે પ્રિયમિત્ર ચકવર્તીએ આચાર્ય ભગવંતની પાસે સંયમ ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી. આચાર્ય ભગવંતની અનુમતિ