________________
સંસારનું કાણુ અઢાર પાપસ્થાનકા WWW
૧૮૫
A
A
વગેરે પાપાને પાપ તરીકે જાણ્યા નહિ અને જાણ્યા તે તે પ્રમાણે શ્રદ્ધારૂપે માન્યા નહિ. પરિણામે એ પાપાના દ્વાર ખુલ્લા હેાવાથી પ્રતિક્ષણે ક બંધન ચાલુ રહ્યું અને સંસાર પણ ટકી રહ્યો.
સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચારિત્રનુ સાચું રહસ્ય
એ અઢારે ય પાપાને પાપ તરીકે જાણવા તેનું નામ સભ્યજ્ઞાન, એ પાપેને પાપ તરીકે જાણ્યા બાદ એનાથી દૂર રહેવાની અભિરુચિ ઉત્પન્ન થવી તેનુ નામ સમ્યગ્દર્શન અને ત્રિવિધે ત્રિવિધે અઢારેય પાપાને ત્યાગ કરવા માટે સંપૂર્ણ પુરુષાર્થ શરૂ થવા તેનું નામ સભ્યચારિત્ર, ધની યથાર્થ વ્યાખ્યા કાઈપણ હાય તે ‘આત્મકલ્યાણની ભાવનાથી પાપના દરવાજા બંધ કરવા' તે છે. સામાયિક વગેરે છએ આવશ્યકેતુ' તાત્પ જે રીતે સમજવુ જોઇએ તે રીતે સમજાય તે એ છએ આવશ્યકેામાં ત્રિરાગે પાપના પ્રતિબંધને મુખ્ય ઉદ્દેશ છે. ગમે તેટલું પુણ્ય બધાય પણ જો આ અઢારે ય પાપે ન ઘટે તેા તેનુ નામ સાચા ધર્મ નથી; પુણ્ય બધાશે એટલે તેનાં ફળ સ્વરૂપે સ્વર્ગાદિ સંપત્તિ પ્રાપ્ત થશે, પણ પાપ ખસ્યું નથી એટલે સંસાર કિવા જન્મ-મરણની પ૨'પરા ઓછી થતી
નથી.
પ્રભુ પાસે પણ પાપથી બચવાની માંગણી આત્મમદિરમાં જ્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે
. સ. મ. ૨૨