________________
વિપરીત પુરુષાર્થથી બચે
૧૪૧ ચંદન ઘે, ગીલી, નકુલ, વગેરે ભુજ પરિસર્પ (મુખ્યતયા ભુજાના સહારાથી ચાલતા) છે પાપની પ્રવૃત્તિના કારણે વધુમાં વધુ બીજી નરક સુધી જાય,
બાજ, ગીધ-સમળી વગેરે ખેચર પક્ષિઓ કુરતા અને હિંસાદિના કારણે વધુમાં વધુ ત્રીજી નરક સુધી જઈ શકે છે, સિંહ, વાઘ, દીપડા, વગેરે ચેપગા પશુઓ અશુભ કર્મના યોગે વધુમાં વધુ ચેથી નરક સુધી જઈ શકે છે.
સર્પ, અજગર વગેરે ઉર પરિસર્પ (ખાસ કરીને છાતીની સહાયથી ચાલનારા) તિર્યો કોધાદિ પાપના કારણે વધુમાં વધુ પાંચમી નરક સુધી જાય છે.
ઉગ્ર પાપી અને દુરાચારિણી મનુષ્ય-સ્ત્રીઓ વિષયાસકિતના કારણે વધુમાં વધુ છઠ્ઠી નરક સુધી જઈ શકે છે.
મનુષ્ય-પુરુષો અને મગરમચ્છ વગેરે જલચર પ્રાણીઓ તીવ્ર લેભ-હિંસા, રૌદ્રધ્યાન વગેરે પાપના યોગે સાતમી નરક સુધી ઉત્પન્ન થાય છે.
* વિપરીત પુરુષાર્થથી બચે પ્રભુના આત્માને ૨૧ મે ભવ ચેથી નારકને છે. આ ચેથી નારકીમાં વર્તતા નરકના જીનું ઉત્કૃષ્ટ આયુષ્ય દશ સાગરોપમનું હોય છે. અને સાડી બાસઠ (રા) ધનુષ્ય જેવડું મોટું સ્વાભાવિક ઐક્રિય શરીર હોય છે.
એ નરકમાં પરમાધામીકૃત વેદનાએ જે કે હતી નથી, પરંતુ ક્ષેત્રજ વેદના અને અન્ય કૃત વેદના એટલી