________________
શ્રમણ ભગવાન મહાવીર
૧૫૪ WWWWપેાતાના શયનખંડમાં જઇ શેષ રાત્રિ ધર્મ જાગરિકામાં પસાર
wwwwwww
કરે છે.
માક્ષાનુકૂલ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવ સામગ્રી
મોક્ષને અનુકૂળ આરાધના માટે કોઇપણ આત્માને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ એ ચારેય પ્રકારની સામગ્રી સુરેગ્ય રીતે પ્રાપ્ત થાય તે જ તે ભવ્ય આત્મા આરાધના કરવા દ્વારા સકલ કને ક્ષય કરી મેાક્ષ પ્રાપ્ત કરવાના અધિકારી અને છે....કદાચ બાકી રહેલાં કર્મોના કારણે તે ભવમાં માક્ષ ન જાય તેા પણ હવે પછી તેનું પ્રયાણ તો મોક્ષ તરફ જ હાય છે.
મનુષ્યજન્મ-૫ ચેન્દ્રિયની પૂર્ણતા-વઋષભનારાચ સંઘયણુ-ઉત્તમ-કુલ નીરોગી શરીર એ બધુ દ્રવ્ય સામગ્રી તરીકે ગણવામાં આવેલ છે.
પાંચ ભરત....પાંચ ઐરાવત....અને પાંચ મહાવિદેહ... પ...દર કર્મભૂમિ અને તેમાં પણ આ ક્ષેત્ર....એ ક્ષેત્ર વિષયક સામગ્રી છે.
ઉત્સર્પિણી કાળના ત્રીને આરા અને ચોથા આરાને પ્રારંભ ભાગ તથા અવસર્પિણી કાળના ત્રીજા આરાને પ્રાન્ત ભાગ અને ચોથા આરા....એ કાળવિષયક સામગ્રી,
જ્યારે ઔષશમિક ભાવ અને ક્ષાપશમ ભાવ એ પરપરાએ અને ક્ષાયિક ભાવ એ અન તરણે ભાવની અપેક્ષાએ મેાક્ષસાધક સામગ્રી છે.