________________
૧૬૩
વેવીશમે ભવ-પ્રિયમિત્ર ચક્રવર્તી તેમજ વિગ્રહગતિના વિષયનું સવિસ્તરણપણે નિરૂપણ કરવામાં આવેલ છે. અહિં તે પ્રાસંગિક ખૂબ જ સંક્ષેપમાં આ હકીક્ત જણાવેલ છે. ઉત્તમ પુત્રરત્નની પ્રાપ્તિમાં માતા-પિતાને પણ
વિશિષ્ટ પુણ્યદય ત્રેવીસમા ભવમાં ભગવાન મહાવીર પ્રભુનો આત્મા માતા ધારિણી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયાનું અને ઉત્પન્ન થનાર પુણ્યવંત આત્માના પ્રબલ પુણ્યના પ્રભાવે માતાને તેજ રાત્રિએ ગજ, વૃષભ વગેરે ચદ મહાસ્વપ્નનાં દર્શન થયાનું આગળ આપણે જાણી ગયા છીએ. જેને ત્યાં આવા પુત્રરત્નો ગર્ભ પણે અવતરે છે, તે માતા-પિતાને પણ વિશિષ્ટ પુર્યોદય હોય છે. માનવજીવન પ્રાપ્ત થયા બાદ કેટલાયે સ્ત્રી-પુરુષ એવાં હોય છે કે સંતાનના અભાવે તેની પ્રાપ્તિ માટે ફાંફા મારે છે. કેટલાય સ્ત્રી-પુરુષ એવા છે કે સંતાન હોવા પછી તેમના તરફથી જીવનમાં જે શાંતિ મળવી જોઈએ તેને બદલે કાયમી અસંતોષ અને અશાંતિ માતા-પિતાને રહ્યા કરે છે. જ્યારે કેટલાય સ્ત્રી-પુરુષ એવા પણ છે કે, જેમને પિતાનાં પુત્ર-પુત્રીઓ તરફથી હરહંમેશ સંતેષ અને શાંતિને અનુભવ થાય છે. આ બધી ઘટના પૂર્વસંચિત પુણ્ય-પાપ, શુભાશુભકર્મને આભારી છે. પ્રિય મિત્ર ચક્રવર્તીને જન્મ અને જન્મ
મહત્સવની ઉજવણી નવમહિના લગભગને ગર્ભકાળ પૂર્ણ થયા બાદ ધારિણી