________________
૧૭૦
શ્રમણ ભગવાન મહાવીર
ઉપભોગની વિપુલ સામગ્રી અને ખલવાન તંદુરસ્ત શરીર પ્રાપ્ત થાય એટલા માત્રથી અંતરાયકર્મની મંદતા છે અથવા અંતરાય કના અભાવ છે એમ માનવું એ ભયંકર અજ્ઞાનતા છેં, ગમે તેટલી ધન–સ'પત્તિ હોય પણ આત્મહિ તને લક્ષ્યમાં રાખી સુપાત્રદાનાદિની પ્રવૃત્તિ જો ન થાય તે તત્ત્વષ્ટિએ અંતરાયકમની મદતા નથી પણ અતરાયકર્મ ની તીવ્રતા છે. ભાગ-ઉપભોગની વિપુલ સામગ્રી પ્રાપ્ત થયા પછી જો આત્મકલ્યાણની ભાવનાથી શીલધર્મ અને તાધર્મની આરાધના માટે વીર્યાંલ્લાસ ન આવે તે પણ અતરાય કનું જોર છે, ધનસંપત્તિ તેમજ ભેગ-ઉપભાગની સામગ્રી જો આત્માનું હિત થવામાં સહાયક થવાને બદલે આત્માનું અહિત કરવામાં મદદગાર થાય તે પશુ અંતરાયની તીવ્રતા સમજવાની છે. મેાહની લઘુતા સાથે જ અંતરાયની લઘુતાના સબંધ
ધન-સ'પત્તિ ભલે અલ્પ પ્રમાણમાં હોય, ભાગ–ઉપભાગની સામગ્રી પણ ભલે એછા પ્રમાણમાં હોય અને શરીરમાં ગમે તે કારણે નિખલતા વતી હાય એમ છતાં દર્શનમેાહ તેમજ ચારિત્રમેહના યથાચિત ક્ષયાપશમ વર્તતા હાય તે તે આત્માનાં જીવનમાં દાન, શીલ, તપ વગેરે 'ગલમય ધર્મોની યથાશિકત આરાધના તેમજ તેને માટેની ભાવના અવશ્ય વિદ્યમાન હૈાય છે અને તે આત્માનું અંતરાયક તીવ્ર નહિ પણ મંદ ગણવામાં આવે છે. અંતરાચકની તીવ્રતા-મંદતાના મુખ્ય આધાર અનુક્રમે મોહનીયના ઉદયની તીવ્રતા તેમજ મેહનીયના ઉપશમ-ક્ષાપ