________________
૧૩૨
શ્રમણ ભગવાણ મહાવીર અંતરંગ દષ્ટિએ પણ ત્યાં શાંતિનું પ્રાયઃ નામ નિશાન હોતું નથી. કેઈ સમ્યગૃષ્ટિ આત્મા હોય તે તેની વાત જુદી છે.
પ્રથમથી ત્રણ નારકીમાં તે પરમાધામી દેવે તરફથી થતી વેદનાઓ પણ અત્યંત ભયંકર હોય છે કે જેનું વર્ણન શ્રવણ કરતાં પણ આપણને પ્રજારી છૂટી જાય..... આવી દશ-દશ પ્રકારની નિબિડ વેદનાઓને એ નરક અહેનિશ ભેગવતા હોય છે.
ભવિષ્યમાં ભગવાન થનાર એવા મહાવીરદેવનાં આત્માને પણ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં લેવાયેલા ઉગ્ર પાપનાં કારણે સાતમી નરકમાં જવાને પ્રસંગ પ્રાપ્ત થયે છે ત્યાં અસંખ્ય વર્ષે પર્યત દુરન્ત દુઃખ અનુભવવાને જે પ્રસંગ આવેલ છે, એમાં કારણ જે કઈ હોય તે તીવ્રભાવે પાપ કરી ઉપાર્જન કરેલ કર્મસત્તાનું પ્રબલ સામ્રાજ્ય છે. વિષયેની ગુલામી એ દુઃખનું કારણ છે.
આવા પ્રસંગે આપણને સહુને એમ વિચાર આવશે કે, જે દુઃખથી સદંતર દૂર રહેવાની જ આપણું અભિલાષાઓ છે, છતાં એજ અતિ દારૂણ દુઃખો ભેગવવાં પડે છે એનું કારણ શું?
આ વિચારનું સમાધાન સંક્ષેપમાં એટલું જ છે કે, આપણું સુખનું કારણ પોતે જ છીએ, અને આપણા દુઃખનું કારણ પણ આપણે પોતે જ છીએ.
ઈન્દ્રિના વિષયની પાછળ ગુલામ બનેલે...ભાન