________________
૧૩૬
શ્રમણ ભગવાન મહાવીર
બંધ પડે છે. અને તે વખતે તિર્યંચ ગતિના જ આયુષ્યને બાંધે છે. આ હકીકત કર્મપ્રકૃતિપંચસંગ્રહ વગેરે ગ્રન્થોમાં વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવેલ છે.
આવા સંજોગોમાં સાતમી નરકમાં ઉત્પન્ન થયેલ ભગવાન મહાવીરદેવના આત્માને પણ મનુષ્યગતિનાં બંધને અવકાશ ન હોવાથી તિર્યંચ ગતિનું આયુષ્ય બધી વશમા ભવમાં ભગવાનને આત્મા કેઈ અટવીમાં સિંહ તરીકે જન્મ ધારણ કરે છે.
હક્ક હકકચ્છ
999 ધર્મવાણું પારકાના ગુણદોષ જેવા એ વિષય દૃષ્ટિ છે.
અને પિતાના ગુણોના અનુભવના પ્રકાશથી * પ્રાપ્ત એવી દષ્ટિ અમૃતવર્ષ જેવી છે.
–પરમાત્મ ૫ચ વિશતિકા