________________
પ્રતિવાસદેવ અશ્વગ્રીવને જીવન વૃત્તાન્ત
રાંત પોતાના મૃત્યુ સંબંધી અક્ષરો શ્રવણ કરે એટલે ભલભલા નિર્ભય હૈયાઓમાં પણ તીવ્ર આર્તધ્યાનના કારણે કમકમાટી શરૂ થઈ જાય. ફક્ત જે મહાનુભાવના અંતરમાં સમ્યગૂજ્ઞાનને ઓછો વધુ પ્રકાશ વર્તતે હોય અને એ પ્રકાશના કારણે નિત્યસંગી-અનિત્યસગી ભાવેને અવબોધ પ્રાપ્ત થયું હોય તે મહાનુભાવેને આર્તધ્યાન થવાને પ્રસંગ પ્રાયઃ પ્રાપ્ત ન થાય, અને કદાચ થાય તે તેને કાળ અલ્પ હોય પરંતુ જે વ્યકિતને ઉપર જણાવેલ સમ્યગદર્શનજન્ય નિર્મળબોધ પ્રગટ નથી થયો તેવી વ્યકિતઓને તે અનિત્ય સંગી ભામાં પણ નિત્યસંગીપણાને ભ્રમ વર્તતે હેવાથી તેમજ પોગલિક સાધનની અનુકૂળતામાં સુખની કલ્પના અને તેની પ્રતિકૂળતામાં દુ:ખની કલ્પના વર્તતી હોવાથી આવા પ્રસંગે ઈષ્ટવિગ નામનું તીવ્ર આર્તધ્યાન શરૂ થાય છે. એ આર્તધ્યાનના પ્રવાહની પાછળ રૌદ્રધ્યાન પ્રગટ થાય, અને પરિણામે તે આત્મા નરકાદિ દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
દેવજ્ઞના વચનની પ્રતીતિ કરવા
માટે પ્રતિવાસુદેવને પ્રયાસ પ્રતિવાસુદેવ અધગ્રીવના અંતઃકરણમાં પણ દૈવજ્ઞના વચને શ્રવણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં અજ્ઞાન દશાના કારણે તીવ્ર આર્તધ્યાનને પ્રારંભ થઈ ગયે. શું મારો આ રાજ્યવૈભવ અને વિપુલ સંપત્તિ એ રાજકુમાર લઈ લેશે ? અરે ! આટલું આટલું મારું પરાક્રમ છતાં એ ઉગતા રાજકુમારના હાથે શું મારું મૃત્યુ થશે !” રાતદિવસ