________________
૧૧૪
શ્રમણ ભગવાન મહાવીર
સંગીત ચાલુ દેખ્યું અને પિતાની આજ્ઞાનું પાલન ન કરવા બદલ શય્યાપાલક ઉપર તીવ્ર રોષ પ્રકટ થયે. પ્રભાતે રાજસભામાં શય્યા પાલકને ખડે કરી ગરમ કરેલું કથિર તેનાં કાનમાં રેડવાને પિતાના સેનાપતિને હુકમ કર્યો અને પિતાની આજ્ઞાનું ખંડન કરનારને કેવી આકરી શિક્ષા ભેગવવી પડે છે તેને દાખલે બેસાડે. કાનમાં કથિર રેડવાને પ્રસંગ પ્રાપ્ત થતાં શય્યાપાલક મરણને શરણ થયે. અને ત્રિપૃષ્ઠવાસુદેવ પણ તીવ્ર વિયોલુપતા, તીવ્રકષાયભાવ વગેરે આત્મદોષના કારણે સમ્યકત્વને વમી અનેક પાપ પ્રવૃત્તિએમાં બાકીનું જીવન પૂર્ણ કરી સાતમી નરકના અધિકારી થયા. એ પ્રમાણે ભગવંત મહાવીરના અઢારમાં ભાવની હકીક્ત અહીં પૂર્ણ થઈ.
muuummmmnamumunun
ધર્મવાણી કર્મને બંધ કરે, બાંધેલા કર્મના ફળને ભેગવવા, અને એ કર્મફળો ભેગવવા માટે ચોરાશી લાખ છવાયોનિમાં વારંવાર પરિભ્રમણ કરવું, તત્વ દષ્ટિએ આત્માને આ સ્વભાવ નથી, પરંતુ વિશ્વના સર્વ ભાવ જાણવા જેવા અને પિતાના સ્વરૂપમાં રહેવું એ જ આત્માને ભૂલ સ્વભાવ છે,